જુઓ વિડીયો- જામનગરના સુમસામ જગ્યાનો લાભ લઇ કપલે કરી સેક્સલીલા, પણ કેમેરો જોઈ ગયો

આજકાલ સોશિયલ મીડિયામાં(social media) અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા હોય છે. તેમાં અમુક વિડીયો એવા પણ હોય છે જે માનવતા શર્મસાર કરતા હોય છે. ક્યારેક-ક્યારેક…

આજકાલ સોશિયલ મીડિયામાં(social media) અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા હોય છે. તેમાં અમુક વિડીયો એવા પણ હોય છે જે માનવતા શર્મસાર કરતા હોય છે. ક્યારેક-ક્યારેક લોકો એ પણ નથી વિચારતા કે, તેની આજુ બાજુમાં કોણ છે અને તે લોકો શું કરી રહ્યા છે? આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે કંઈક આવી જ છે.

હાલ જામનગર(Jamnagar)ના ચાંદી બજાર(Chandi Bazaar) માં રવિવારે આખો રસ્તો સૂમસામ હતો, ત્યારે એક કપલ સીસીટીવી(CCTV)માં જાહેરમાં ના કરવાનું કરતું જોવા મળ્યું છે. જેની ચર્ચા આજે ચારે બાજુ ચાલી રહી છે. આ બાબતે વેપારીઓ ચર્ચા કરી રહ્યા છે અને ચાંદી બજારમાં સુરક્ષા વધારવા અંગે કહી રહ્યા છે.

રાજાશાહી વખતના ચાંદી બજાર બુગદા(Bugda) માં પ્રખ્યાત સોના-ચાંદીના વેપારીઓને દુકાન રવિવાર બપોર બાદ બંધ હોય છે. વિડીયોમાં દેખાતી ઘટના પણ કઈક આવી જ છે. બંધ દુકાનનો લાભ લઇ રવિવારના સાંજના સમયે એક મહિલા અને પુરુષ આ બજારમાં ઘુસી ગયા હતા, અને રંગરેલીયા મનાવવા લાગ્યા હતા. તેમને કેમેરાનો ખ્યાલ ન રહ્યો હોય તેમ તેઓ કેમેરા સામે જ આપત્તિજનક અભદ્ર ક્રીડા કરવાનું ચાલુ કરી દીધું હતું.

આ બનાવ અંગે એક બાજુ સુરક્ષાના સવાલો ઉઠી રહ્યા છે અને બીજી બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા કપલ ની સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ કપલ વિડીયો 13 માર્ચનો છે. ચોંકાવનારી વાત તો એ છે, ત્યા આજુબાજુ મકાનો પણ હતા પણ આ કપલને તેનું પણ ભાન ન રહ્યું. બજારના વેપારીઓએ માંગ કરી છે કે આ આ બજારની સુરક્ષામાં વધારો કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *