એકસમયે કરન જોહરને આ ખુબસુંદર અભિનેત્રી સાથે પ્રેમ થતાં, કર્યા હતા એવા કાંડ કે…

બોલીવુડ ફિલ્મ જગતમાં અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના અને પ્રોડ્યુસર કરણ જોહરનું નામ ખુબ જ પ્રખ્યાત છે. મોટાભાગના લોકો આ બે વ્યક્તિઓને જાણતા જ હશો. હાલમાં આ બન્ને વચ્ચે રહેલ ભૂતકાળનાં પ્રેમ સંબંધને લઈ જાણકારી સામે આવી છે.

કરનને થયો હતો ટ્વિંકલ સાથે પ્રેમ : 
રાજેશ ખન્નાની દીકરી તથા કરન જોહર બંને ફક્ત મિત્રો જ ન હતા પરંતુ એક સમયે કરનને ટ્વિંકલ ખન્નાની સાથે પ્રેમ થઇ ગયો હતો તેમજ આ વાતનો ખુલાસો ટ્વિંકલે જાહેરમાં જ કર્યો હતો.

ટ્વિંકલની પુસ્તકમાં થયો ઉલ્લેખ : 
વર્ષ 2015માં ટ્વિંકલ ખન્નાની બૂક ‘ફની બોન્સ’ના લોન્ચ વખતે પોતાના નાનપણના કિસ્સાથી લઇને જવાનીની કહાનીઓ સૂધીની વાતો તેણે જણાવી હતી. ટ્વિંકલે કહ્યું હતું કે, તે એક માત્ર એવી છોકરી છે કે, જેની સાથે કરનને પ્રેમ થયો હતો. ટ્વિંકલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, કરનને હું પસંદ આવી હતી. કરને મને જણાવ્યું હતું કે, મને તારી સાથે પ્રેમ થઇ ગયો છે. તે સમયે મને થોડી મૂછો આવતી હતી જેથી કરને કહ્યું હતું કે મને તારી મૂછો ખુબ જ પસંદ છે.

આ જ કોન્ફરન્સ વખતે ટ્વિંકલે જણાવ્યું હતું કે, કરન તેને લઇને સ્કુલમાંથી ભાગવાનુ વિચારી રહ્યા હતા તેમજ તે બંને લોકો ભાગવા માટે તૈયાર પણ થઈ ગયા હતા. કરમની કઠનાઇ કહો કે શું પણ ગેટ સુધી આવતા જ કરન પકડાઇ ગયો હતો. આ ઘટના બાદ તે ખુબ જ સદમામાં આવી ગયો હતો તેમજ તેના પેરેન્ટને સ્કુલમાંથી હટાવી લેવાની વિનંતી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *