49 વર્ષની ઉંમરે પણ કરિશ્મા કપૂરની હોટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ- લાખો ચાહકો થયા ઘાયલ

Karisma Kapoor Hot Photos: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર હાલમાં જ 49 વર્ષની થઈ છે. પરંતુ 45 વર્ષની ઉંમર વટાવ્યા બાદ પણ અભિનેત્રી પોતાની સુંદરતા ફેલાવી રહી છે.

બોલિવૂડ સ્ટાર કરિશ્મા કપૂર પોતાની સિગ્નેચર ફેશન સેન્સના કારણે લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી 49 વર્ષની થઈ છે, પરંતુ સુંદરતાની બાબતમાં તે હજી પણ અન્ય અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. તેની ફિટનેસથી અન્ય લોકો પણ પ્રેરિત થાય છે.

કરિશ્મા કપૂર પેરિસમાં બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. કરિશ્મા કપૂર અદભૂત બ્લેક વન શોલ્ડર મેક્સી ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ડ્રેસમાં પફ્ડ સ્લીવ્ઝ અને ડ્રામેટિક કટ આઉટ દેખાવને વધુ સુંદર બનાવી રહ્યા છે. કરિશ્માએ બ્લેક ડ્રેસ સાથે સનગ્લાસ પહેર્યા હતા.

મિની કેઝ્યુઅલ ડ્રેસમાં કરિશ્માનો લુક કોઈ સુંદર એન્જલથી ઓછો નથી લાગતો. તેની માટે મીની ડ્રેસ સહેલગાહ માટે યોગ્ય પોશાક છે. તેના ઓલિવ ગ્રીન ડ્રેસમાં બ્લેક ફ્લોરલ પ્રિન્ટ કરવામાં આવી છે. તેનો સ્લીક બન હેર સ્ટાઇલ લુક તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.

થાઈ હાઈ સ્લિટ શિમરી ડ્રેસમાં કરિશ્માનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રીએ મેકઅપ કર્યો છે. તેણીની વેવી સ્લીક હેર સ્ટાઈલ દેખાવને પૂરક બનાવી રહી છે.

પિનસ્ટ્રિપ કો-ઓર્ડ સેટ સાથે કાળા સનગ્લાસ પહેરેલી, કરિશ્મા કપૂર બોસ લેડીથી ઓછી દેખાતી નથી. કરિશ્માના કેઝ્યુઅલ ફુલ સ્લીવ બટન ડાઉન શર્ટ અને સ્ટ્રેટ ફીટ પેન્ટમાં એકદમ સ્ટાઇલિશ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *