ફરી નાક-શરમ ભૂલી ઉર્ફી… બટન ખોલીને ઉર્ફી જાવેદે નીચે સરકાવ્યું પેન્ટ- એકલામાં હોવ તો જ જોજો

Urfi Javed Latest Photos: ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતના વિચિત્ર ડ્રેસિંગ આઇડિયાઝથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફીની ફેશન સેન્સ જોઇને ફેન્સનું પણ માથુ ઘૂમરી…

Urfi Javed Latest Photos: ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતના વિચિત્ર ડ્રેસિંગ આઇડિયાઝથી ફેન્સના હોશ ઉડાવતી રહે છે. ઉર્ફીની ફેશન સેન્સ જોઇને ફેન્સનું પણ માથુ ઘૂમરી ખાય જાય છે.ઉર્ફી જાવેદ(Urfi Javed Latest Photos) સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફોટોઝ અને વીડિયોઝ પોતના ફેન્સ ની સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ તેને કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટોઝમાં ઉર્ફી રેડ કલરની બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે, જેના પર શિંગડા લગાવેલા છે. અહીં જુઓ ઉર્ફી જાવેદના લેટેસ્ટ ફોટોઝ…

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ રેડ કલરનું બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે, જેના પર શિંગડા લાગેલા છે. આ સાથે જ એક્ટ્રેસે બ્લેક પેન્ટને પણ પહેર્યું છે.

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદે પોતાના વાળની પોની પણ બનાવી છે. આ તસવીરોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.

આ તસવીરોને શેર કરતાં ઉર્ફી જાવેદે તેના કેપ્શનમાં લખ્યું, તમારા માટે શિંગડા. આ સાથે જ ઉર્ફીએ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે. ઉર્ફીના આ ફોટોઝ સોશ્યલમીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.

ઉર્ફી જાવેદના આ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, તેણીએ કેવો આઉટફિટ પહેર્યો છે?, તો બીજા યુઝરે લખ્યું, આ સારું નથી.

આ ફોટોમાં ઉર્ફી જાવેદ પોતાના જીન્સના બટન ખોલી રહી છે, જેના માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કમેન્ટ કરી, શા માટે તે સતત તેના પેન્ટના બટન ખોલતી રહે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *