નવરાત્રીમાં માતાજીના ગીત ગાવાને બદલે કિંજલ દવેને જાગ્યા પોપસ્ટાર બનવાના અભરખા

Kinjal Dave in Surat: પહેલાના સમયમાં નવરાત્રીના પર્વમાં લોકો ગરબે રમતા હતા, જે આપ સૌ કોઈ જાણો છો અને ગરબા રમવાનો મતલબ તમને ખબર છે અને શા માટે ગરમ રમવામાં આવે છે? ગરબા રમવા એટલે કે માતાજીના ગરબા ની ફરતે પ્રદક્ષિણા ફેરવી આ નવરાત્રિનના (Kinjal Dave in Surat) નવા દિવસોમાં ગરબા ફરતે ફરવાથી બ્રહ્માંડની પ્રદિક્ષણા કરી એટલું પુણ્ય મળે છે. પરંતુ હવે કેટલાક આયોજકો અને કલાકારોએ નવરાત્રીમાં ગરબાને ડાન્સબારમા પરિવર્તિત કરી નાખ્યા છે.

કલાકરો જ આપણી સંસ્કૃતિને નાબૂદ કરી નાખશે
ગરબાના ગ્રાઉન્ડમાં હવે તો માત્ર અશ્લીલતા જ જોવા મળે છે. માતાજીની આરાધના તો સાઈડ પર જ રહી ગઈ છે. આ જ તમે જુઓને! રાજકોટમાં નીલસીટી ગરબા ગ્રાઉન્ડમાં શકીરા તથા અન્ય હોલીવુડ પર લોકોએ અશ્લીલ ઠુમકા માર્યા હતા.

તો બીજી તરફ કિંજલ દવેએ સુરતમાં હિન્દી ગીત ગાઈને નવરાત્રિને બદલે લવરાત્રિ અને ડાન્સબાર હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. સાચે આ દ્રશ્યો જોઈને એમ થાય છે કે આ લોકોને શરમ જેવું કઈ જ નહિ હોય. આ કલાકારો પૈસા માટે આટલા બધા નીચે પડી ગયા છે. આ દ્રશ્યો જોઈને લાગે છે કે કલાકરો જ આપણી સંસ્કૃતિને નાબૂદ કરે છે

‘કિંજલદવે સિંગર છે કે નાચવા વાળા…’
તો બીજી તરફ કિંજલદવેએ નવરાત્રીમાં સ્ટેજ પર જે હરકત કરી છે તે જોઈને ભલભલાને એમ થાય કે આ બેન સિંગર નહીં પણ નાચવા વાળા હશે. કારણકે આપણે પહેલાના જુના સિંગર જોયા જ હતા. દિવાળીબેન ભીલ જેને તમે ક્યારેય આવી રીતે ઠુમકા મારતા જોયાં હતાં? આ સિવાય અન્ય ગુજરાતી મહિલા કલાકાર છે અને ક્યારેય આવી રીતે સ્ટેજ પર નાચતા જોયા હતા? આ બધા ગુજરાતી સિંગર બોલીવુડના લક્ષણ લઈને સ્ટેજને ગાંડુ કરે છે. ત્યારે કિંજલ દવેના આ વાહિયાત ડાન્સના વિડીયો વાયરલ થયા બાદ લોકો અવનવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
એક યુઝરે આ વિડીયો જોઈને કહ્યું કે, ‘અમારા ઘરે એક પાડી છે એને ખીલેથી છોડીએ એટલે એ આવું જ કરે છે, અન્ય યુઝરે લખ્યું કે, ‘જ્યારથી કિંજલ આવી છે ત્યારથી નવરાત્રીમાં નાચવાનું આવી ગયું છે સ્ટેજ પર જઈને જોકર જેવું કામ કરે છે, બીજા યુઝરે લખ્યું કે, ‘અન્ય એકે લખ્યું કે ઘર ભેગીની થા ને…, બીજા યુઝરે લખ્યું કે,’આ કિંજલદવેને ડાન્સબારમાં મોકલી દયો ત્યાં ચાલશે, માતાજીના ગરબામાં આ ના ચાલે.