GPSC એ જાહેર કરી મોટી ભરતી: ક્લાસ 1 ઓફિસર બનવા જલ્દી એપ્લાય કરો

GPSC Advertisement: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ-૨ ની ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 1 અને વર્ગ-૨ ની 388 જગ્યાઓ માટે…

GPSC Advertisement: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ-૨ ની ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 1 અને વર્ગ-૨ ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. DySPની 24 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઇ.

મદદનીશ જિલ્લા રજીસ્ટાર વર્ગ-૨ ની ૯૮ જગ્યા માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આ તમામ (Latest gpsc Advertisement) ભરતીઓના ફોર્મ gpsc.gujarat.gov.in વેબ્સાઈટ પરથી ભરી શકાશે.

સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યા

રાજ્યવેરા અધિકારીની 67 જગ્યા

શ્રમ અધિકારીની 28 જગ્યા

લઘુભુસ્તર શાસ્ત્રી વર્ગ ૩ ની ૪૪ જગ્યા

ઉમેદવારો 24 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *