ઉંમરની સાથે સ્ત્રીઓનીસેક્સ લાઇફમાં થાય છે આ પરિવર્તનો- જાણો ચોંકી ઉઠશો

અમુક વખત સ્ત્રીઓના જીવનમાં હા અભી અભી એવી પણ અમુક ઘટનાઓ આવતી હોય છે જે દરમિયાન સ્ત્રીઓને સેક્સ લાઈફમાં ઈન્ટ્રસ રહેતો નથી. આ સમય દરમિયાન સ્ત્રીઓને જાતીય સુખ માણવાની કામનાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે. અને સેક્સ પ્રત્યે અણગમો પેદા થાય છે. આ સમસ્યાના કારણે પતિ પત્ની વચ્ચે અમુક વખત મોટો ઝઘડો પણ થઈ જતો હોય છે. આજે અમે તમને અહીં ઉમર ની સાથે સ્ત્રીઓના સેક્સ જીવનમાં થતા પરિવર્તનની વાત કરવા જઈ રહ્યા છીએ.

સ્ત્રીઓના 20 વર્ષના સમયગાળા દરમ્યાન:
દરેક છોકરીઓને કિશોરાવસ્થા દરમિયાન સેક્સ કરવાની ઈચ્છાઓ વધી જાય છે. જુઓ કિશોરોને સેક્સ કરવું અને ક્યારે કરવો એ અંગેના વિકલ્પો પૂરા પાડશે. આ કારણો હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યા નથી. આ અંગે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 20 વર્ષની ઉંમર દરમ્યાન મહિલાઓની કામેચ્છામાં વધારો લાગે છે અને ઉંમર નો 20 મો દાયકો પૂરો થવાની સાથે તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળે છે.

30 અને 40ના પ્રારંભના વર્ષો:
સ્ત્રીના આ સમયગાળા દરમિયાન સેક્સ કરવાની ઈચ્છા સૌથી પ્રબળ હોય છે. એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, 27 થી 45 વર્ષ વચ્ચેની મહિલાઓની સેક્સ લાઇફ યુવાન અથવા વૃદ્ધ મહિલાઓની તુલનામાં સૌથી વધુ પ્રબળ અને તીવ્ર હોય છે. 30થી 40 વર્ષ વચ્ચેના સમયગાળા દરમિયાન સ્ત્રીઓ સૌથી વધુ સારી રીતે સેક્સ માણી શકે છે. રશ્મિકા દરમ્યાન યુવાનો કરતાં પણ ઝડપથી સ્ત્રીઓ સંબંધ બાંધી શકે છે.

સંતાન ધરાવતી મહિલાઓ:
સ્ત્રીઓમાં બાળકના જન્મ પછી કામેછચ્છાઓ ખૂબ જ મંદ પડી જતી હોય છે. એક અભ્યાસ અનુસાર કોઈ પણ હોય એ ગર્ભવસ્થા અને બાળકના જન્મની જાતીય જીવન ઉપર ખૂબ જ મોટી અસર પડે છે પરંતુ આ અસર દરેક સ્ત્રીઓમાં અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના શરીરમાં અંતઃસ્થઆમાં વ્યાપક ફેરફાર થાય છે. આ સમય દરમ્યાન સ્ત્રીઓ સ્તનપાન બાળકોનો ઉછેર તથા અન્ય કામોની જવાબદારીઓમાં સપડાયેલી રહે છે. જેના કારણે સ્ત્રીઓ સેક્સ પ્રત્યે ના રસમાં ઘટાડો કરે છે.

50 કે તેથી વધુ વયની મહિલાઓમાં થતા ફેરફારો:
એક સર્વે અનુસાર, 50 કે તેથી વધુ ઉંમરની મહિલાઓમાં ગર્ભધારણ ની સમસ્યા ખૂબ જ નહિવત્ હોવાના કારણે આ સમયગાળા દરમિયાન મહિલાઓમાં સેક્સ પ્રત્યે સૌથી વધુ રસ જાગે છે. પરંતુ અમુક વખત હોટ ફ્લેશિસ, ઉચાટ, વજન વધવું અને અનિદ્રાની સમસ્યાના કારણે અમુક મહિલાઓમાં સેક્સ પ્રત્યેની રુચિ માં ઘટાડો નોંધાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *