જ્યારે કોઈ મહિલા મા બનવાનો પ્લાન કરે છે તે સમયે દરેક મહિલાને આ વાતની ચિંતા રહે છે કે,તે કઈ રીતે જાણી શકે છે કે તે ગર્ભવતી થઈ ગઈ છે. આજે આપણે આ વિષય ઉપર શરીરના કેટલાક સંકેતો વિશે જાણીશું જે ગર્ભાવસ્થા પહેલાંના સંકેતો છે. આ સંકેતો દ્વારા દરેક મહિલા શોધી શકે છે કે જે માતા બની કે નહી. તો આવો તેના વિશે વિગતવાર જાણીએ કે ગર્ભાવસ્થા પહેલા શરીર કયા ત્રણ સંકેતો આપે છે.
1. ગર્ભાવસ્થા પહેલા મહિલાઓ ના પેશાબમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે તે સમયે તેના શરીરની કિડની પેશાબનો સારી રીતે ફિલ્ટર કરી શકતી નથી. જેના કારણે પેશાબનો રંગ પીળો થઇ જાય છે. જો આવા સંકેતો મહિલાના શરીરમાં જોવા મળે તો તેને મહિલાઓએ ગણવો જોઈએ નહીં પરંતુ કોઈ સારા ડોક્ટર પાસે જઈને સારવાર કરવી જોઈએ. જેથી માતા બનવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.
2. ગર્ભાવસ્થા પહેલા મહિલાઓના શરીરમાંથી હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. જેના કારણે સ્ત્રીઓને ચક્કર જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. જો કોઈ સ્ત્રીને આવી સમસ્યા હોય તો તેનો અર્થ એ છે કે તેણી માતા બનવા જઈ રહી છે. એટલા માટે મહિલાઓએ આવા સંકેત ને ભૂલથી પણ નજર અંદાજ કરવા ન જોઈએ. શરીરમાં આવા સંકેતો જોવા મળે તો સૌથી પહેલા સારા ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઇએ.
3. જો ગર્ભાવસ્થા પહેલા કોઈ મહિલાના શરીરમાં કબજીયાત અને ગેસની સમસ્યા હોય તો આ સંકેત મહિલાઓને ગર્ભવતી થવાનો સંકેત આપતો હોય છે. કારણ કે જ્યારે મહિનાના ગર્ભાશયમાં ભ્રુણ નો વિકાસ અને શરૂ કરે છે તે પછી મહિલાના પેટમાં કબજીયાત અને ગેસની સમસ્યા રહે છે. આવા સંકેત અને મહિલાઓએ અવગણવા ન જોઈએ અને સૌથી પહેલા પોતાના શરીરનું ચેકઅપ કરવું જોઈએ જેથી તેમને માતા બનવામાં કોઇ તકલીફ ન પડે.