આખું વિશ્વ હાલ covid-19 વાયરસ સામે લડી રહ્યું છે, તે સમયે કોરોના વાયરસ સામે ડોક્ટર્સ, પ્રશાસન દ્વારા મોટી મહેનત કરવામાં આવી રહ્યા છે. નાગરિકો દ્વારા પણ પુરેપુરુ યોગદાન આપવામાં આવી રહ્યું છે. લોકોએ ઘરમાં પોતાને લોકડાઉન કરી લીધા છે, તે સમયે લોકો દ્વારા સોશિયલ ડિસ્ટેન્શનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, સોશિયલ મીડિયા પર covid-19થી બચવા માટે લોકોને સજાગ કરતાં અનેક વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, આ બધા વિડીયોમાં એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે.
❤️ THIS
Kids in Noida, India, stick a small container full of toothpicks with a small trash bin next to elevator buttons and encourage their high-rise neighbors to not touch floor buttons with their fingers. Simple, eco-friendly and very much a #coronavirus #jugaad ?????? pic.twitter.com/IVpbbAecOT— Raju Narisetti (@raju) March 18, 2020
આ વીડિયોમાં એક બાળકી દ્વારા એક એવો જુગાડ કરવામાં આવ્યો છે કે, કોઈ પણ વ્યક્તિને લિફ્ટનું બટન દબાવવાની જરૂર ન પડે, નોએડામાં આ બાળકી દ્વારા કમાલ જુગાડ કરી બતાવવામાં આવ્યો છે. નોએડામાં રહેનારી આ બાળકી દ્વારા એક થર્મોકોલને લિફ્ટનાં બટન પર પેનલની ઠીક ઉપર લગાડવામાં આવ્યું છે, જેમાં બહુ બધી ટુથપિક્સ લગાડવામાં આવી છે, જેનાં લીધે લિફ્ટનું બટનને ટચ કર્યા વિના લિફ્ટનું બટન દબાવી શકાય છે. હાલ આ વીડિયો બધા લોકોને બહુ ગમી રહ્યો છે. આ વિડીયો તમે પણ જુઓ તમે પણ આ વસ્તુ કોરોનાથી બચવા માટે કરી શકો છો.
❤️ THIS
Kids in Noida, India, stick a small container full of toothpicks with a small trash bin next to elevator buttons and encourage their high-rise neighbors to not touch floor buttons with their fingers. Simple, eco-friendly and very much a #coronavirus #jugaad ?????? pic.twitter.com/IVpbbAecOT— Raju Narisetti (@raju) March 18, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle