એક દિવસમાં 101 પુરુષો સાથે સંભોગ, રેકોર્ડ બનાવતા વિવાદમાં આવી ગર્લ; 50 મિનિટનો બનાવ્યો વીડિયો

Lily Adult Actress: શું કોઈ પુરુષ અથવા સ્ત્રી કોઈ મોટી બ્રાન્ડની પ્રાઈવેટ પ્રોપર્ટીની ફી ચૂકવીને તેમાં સેક્સ કરી શકે છે? આ સવાલ એટલા માટે છે કે, એક એડલ્ટ એક્ટ્રેસ લિલીએ લંડનના કનોટ પ્લેસ ગણાતા વિસ્તારમાં લગભગ 16 કરોડ રૂપિયાના શુમાર લક્ઝરી ફ્લેટમાં (Lily Adult Actress) રાત રોકાણ દરમિયાન 100થી વધુ પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ એરબીએનબી પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. 23 વર્ષની સુંદર પોર્ન સ્ટાર પર આરોપ લાગી રહ્યો છે કે, તેમના પ્રોફેશનલ જરૂરિયાતો માટે તેણે એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો અયોગ્ય ઉપયોગ કર્યો છે.

રેકોર્ડ કે ઝનૂન?
23 વર્ષની લિલી એક જ દિવસમાં 101 પુરૂષો સાથે સેક્સ કરવાનો રેકોર્ડ બનાવ્યા બાદ માત્ર ચર્ચામાં જ નહીં પરંતુ વિવાદોમાં પણ આવી છે. કારણ કે, અંગત જીવનમાં તમે ગમે તે વ્યવસાયમાં હોવ, પરંતુ તમને ખોટું બોલીને અથવા કંઈક છુપાવીને કોઈની વસ્તુ અથવા સંપત્તિનો દુરુપયોગ કરવાનો અધિકાર નથી મળતો.

સેક્સ મેરેથોનનું લાઇવ સ્ટ્રીમિંગ
23 વર્ષની લિલી ઓનલીફેન સ્ટાર છે. જે સબસ્ક્રિપ્શન આધારિત ઓનલાઈન સર્વિસ છે. જ્યાં રૂપિયા ચૂકવીને લોકો પોતાના મનપસંદ સ્ટાર્સની તસવીરો અને વીડિયો જુએ છે અને તેમની સાથે વાત કરે છે. લિલી પર આરોપ છે કે તેણે એક બ્રાન્ડેડ પ્રોપર્ટીનો ઉપયોગ પોતાની સેક્સ મેરેથોન એટલે 100 લોકો સાથે સેક્સનું લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે પ્રોપર્ટી રોકાણકારોનું કામ કરનારાઓ સાથે ખોટું બોલ્યું છે.

17 કરોડના ફ્લેટમાં સેક્સ મેરેથોન
મેલઓનલાઈન રિપોર્ટ અનુસાર લિલીનો સેક્સ સ્ટંટ લંડનના સૌથી પોશ વિસ્તારમાંથી એકમાં 1.5 મિલિયન પાઉન્ડની પ્રોપર્ટીમાં થયો હતો. આ ફ્લેટની નજીક રહેતા લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે નોટિંગ હિલના અપમાર્કેટમાં એક ભવ્ય ગાર્ડન ફ્લેટમાં કથિત સેક્સ ઈવેન્ટ ચાલી રહી છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા હતા.

લીલીની રાસલીલા
અવિશ્વસનીય રીતે આસપાસના ઘરોમાં રહેતા પરિવારોને કોઈ ખ્યાલ નહોતો કે તેમના પડોશમાં શું થઈ રહ્યું છે? કેટલાક લોકોને ત્યાં આવતા મુલાકાતીઓ રોજીંદા મજૂર ગણીને આશ્ચર્ય થયું હતું. તેઓએ વિચાર્યું કે ફ્લેટ વેચાઈ ગયો છે એટલા માટે ત્યાં આવતા-જતા લોકોનો ધસારો છે. લાઇવ સ્ટ્રીમિંગ શરૂ થયું ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ ફ્લેટમાં ચાલી રહેલી કામલીલા એટલે કે સેક્સ મેરેથોનનું લાઈવ ટેલિકાસ્ટ થતાં જ ફ્લેટની બહાર લોકોનો જમાવડો શરૂ થઈ ગયો.

આ જગ્યાએ 101 પુરુષો સાથે સેક્સ
લિલીએ આ ફ્લેટ માટે ફી ચૂકવી અને જ્યારે તેણે ચેક આઉટ કર્યું તો તેના ગયા બાદ પ્રોપર્ટીના ‘હોસ્ટ’ એ AirBnB વેબસાઇટ પર લખ્યું કે, ‘લિલી એક સુંદર મહેમાન છે જે ઘરના તમામ નિયમોનું પાલન કરે છે અને આવ્યા પહેલા એક સારી વ્યક્તિ છે. એરબીએનબી સાઇટ પર ગ્રાહકોના વખાણમાં કંઇક લખવામાં આવે તે આશ્ચર્યજનક નથી. બીજી તરફ લિલીએ પણ તે પ્રોપર્ટી એટલે કે HiFi ફાઇવ સ્ટાર ફ્લેટની વિઝિટર બુકમાં વખાણ પણ કર્યા હતા.

જાતે સંભળાવી કહાની
લીલીએ ખુલાસો કરતા જણાવ્યું કે, તેણીએ આ પ્રોપર્ટીનો ઉપયોગ એક દિવસમાં 100 પુરૂષો સાથે સેક્સ કરવા માટે કર્યો હતો અને તેની 50 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવા માટે કર્યો તથા તે વીડિયો ગયા અઠવાડિયે યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. લીલીના સ્ટંટને યુટ્યુબ પર 2.7 મિલિયન વ્યૂઝ મળ્યા છે.