કોરોનાવાયરસ ના લીધે ભારતમાં 3 મે સુધી lockdown કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. પોલીસ પણ લોકોની મદદ માટે આગળ વધી છે. તેઓ લોકોની જરૂર હોય તો નું પૂરતું ધ્યાન આપી રહી છે. દિલ્હી પોલીસે મજૂરોને બાહુબલી ફિલ્મ બતાવી. આ તમામ મજૂરો યુપી અને બિહારના છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
@ndtvindian @DelhiPolice
लॉकडाउन में दिल्ली के मैदानगढ़ी इलाके में मजदूर मूवी देखते हुए ,यहां एक आश्रयघर में मजदूर 1700 से ज्यादा मजदूर रुके हुए हैं ,जिन्हें दिल्ली पुलिस कई संस्थाओं की मदद से दिल्ली पुलिस खाना खिला रही है,मनोरंजन के लिए मूवी का भी इतंजाम है#coronaupdatesindia pic.twitter.com/oNAYSIEF4g— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) April 22, 2020
Lockdown માં દિલ્હીમાં મેદાનગધી વિસ્તારમાં પોલીસે મજૂરોને મુવી બતાવી. અહીંયા એક આશ્રય ઘરમાં 1700થી વધારે રહે છે., જેને દિલ્હી પોલીસે ઘણી સંસ્થાઓની મદદથી ખાવાનું ખવડાવી રહી છે. મનોરંજન માટે પોલીસે મુવી દેખાડવાની પણ વ્યવસ્થા કરી છે. જેવું ફિલ્મનો ઇન્ટરવલ થયું તો પોલીસે મજૂરોને ખવડાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news