કોરોનાવાયરસ ના સતત વધી રહેલા કેસને કારણે દેશમાં ચાલી રહેલા lockdown ને આગળ વધારવાના લઈને બધાની નજરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર છે. શું પીએમ મોદી ૧૪ એપ્રિલે ફરી એક વખત દેશને સંબોધિત કરે તેને વધારવાની જાહેરાત કરશે અથવા કોઈ અન્ય મોટો નિર્ણય સંભળાવશે?
પીએમ મોદીની કાલની મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત થનારી હતી. આ જાહેરાત અને વાતચીત ખૂબ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી મોદીએ વાયરસ વિરુદ્ધ ૨૧ દિવસનું lockdown એલાન કર્યું હતું. જે ૧૪ એપ્રિલના રોજ પૂરું થઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર, પંજાબ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ એ પોતાના સ્તર પર જ આ નિર્ણય પણ લઈ.પરંતુ આખા દેશમાં lockdown વધશે કે નહીં તે બાબતની વાતનો ખુલાસો જાણવા માટે સૌ કોઈ પ્રધાનમંત્રીના લાઈવ થવાની રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news