છ મહિના બાળકીને થયો કોરોનાવાયરસ, તસવીર થઇ વાઇરલ

પહેલેથી જ હૃદયની તકલીફથી ઝઝૂમી રહેલી એક છ મહિનાની બાળકીને કોરોનાવાયરસ નું સંક્રમણ થઈ ચૂક્યું છે. બ્રિટનની આ બાળકીનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.તેમજ માતા-પિતાની…

પહેલેથી જ હૃદયની તકલીફથી ઝઝૂમી રહેલી એક છ મહિનાની બાળકીને કોરોનાવાયરસ નું સંક્રમણ થઈ ચૂક્યું છે. બ્રિટનની આ બાળકીનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.તેમજ માતા-પિતાની સહમતિથી હોસ્પિટલના બેડ પર સુતેલી બાળકીની તસવીર જાહેર કરવામાં આવી છે જે હવે વાયરલ થઈ ગઈ છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર એરિન બેટ નામની બાળકી રદયની સમસ્યાઓથી ઝઝુમી રહી હતી. 2019માં બાળકીનું ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આ બાળકી માન્ચેસ્ટર ની રહેવાસી છે.

જણાવી દઈએ કે ઘરે ગયા શુક્રવારે બાળકી આનાથી સંક્રમણ થવાની. બાળકીના ને બ્રિટનના લિવરપૂલ માં બાળકોની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી. ખોરાણા ના કારણે બાળકીની માતા એમ્માંને હોસ્પિટલ માં સાથે રહેવાની અનુમતિ આપવામાં આવી છે જ્યારે પિતાને ઘરે મોકલી દીધા છે.

ખૂબ નાની ઉંમરમાં હાથની સફળ સર્જરી થયા બાદ આ બાળકીને બ્રેકર બેબી કહેવામાં આવી રહી છે.તેમજ બાળકીના સંક્રમિત થયા બાદ માતા-પિતાએ જનતાને અપીલ કરી છે કે તે વાયરસ ને ગંભીરતાથી લે અને સરકારના બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરે.

બાળકીને જન્મ બાદ જ ફક્ત હાર્ટની તકલીફ ન હતું પરંતુ વાઇન્ડ પાઇપમાં પણ સમસ્યાઓ હતી. જોકે ઘણા મહિનાઓ ના ઇલાજ બાદ બાળકીની ટ્રીટમેન્ટ સફળ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *