વિધર્મી યુવકે રૂપવાન 17 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લઇ ગયો મુંબઈ અને પ્રકાશ્યું પોત

સુરતના ઉમરા વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં એક ૧૭ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવક મુંબઈ ભગાડી ગયો હતો.

મુંબઈ પહોંચ્યા બાદ આ વિધર્મી યુવકે ૧૭ વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસને જાણ કરાતા તેમણે આ કેસની તપાસ હાથ ધરી હતી.

ઉમરા પોલીસે 30 વર્ષીય મહંમદ મેમણને મુંબઈના અંધેરીથી ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપી પાડયા બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ મુંબઈથી ધરપકડ બાદ તેને સુરત લઈ આવી છે. અને તે આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *