હાલના સમયમાં બધા લોકો પૈસા કમાવવા માટે જુદા જુદા ધંધા અને વ્યવસાય કરતા હોય છે. જ્યારે આપણે બધું જ મહેનતથી ભેગું કરીએ તેમજ ત્યાર બાદ એક જ ઝટકામાં એ દરેક સમાન કોઈ ચોરી કરી જાય તો કેટલું ખરાબ લાગે તમે માત્ર એ વિચારી જુઓ, પણ આપણે તો એક માણસ છીએ. હારવું આપણી સ્વભાવમાં નથી. આજ રોજ અમે તમને એવી જ કહાની જણાવવા માટે જઈ રહ્યા છે તેમજ આ કહાની એકદમ સાચી છે. એમાં હારવું મનાઈ છે.
એક રિપોર્ટ મુજબ તામિલનાડુમાં રહેનાર Elavarasi Jayakanth અત્યારે કેરળનાં થ્રિસૂરમાં રહે છે. Aswathyotchips અનુસાર એનો પરિવાર 45 વર્ષ અગાઉ મદુરાઈથી થ્રિસૂર જતો રહ્યો હતો. એમની અહીંયા સુધી પહોંચવા માટેની કહાની બહુ જ રસપ્રદ તેમજ સંઘર્ષ ભરેલી છે.એનો પરિવાર અહીંયા મીઠાઈ બનાવવા માટેનું કાર્ય કરતો હતું. અભ્યાસ પૂરો કર્યા પછી Elavarasi Jayakanthનાં લગ્ન કાર્ય આવ્યા તેમજ એ પણ તેનાં પરિવારનાં રસ્તાએ ચાલી પડી. એણે પણ મીઠાઈનું જ કાર્ય શરુ કર્યું.
એણે તેનાં પરિવારની પાસે જ બધુ બનાવવા માટેનું શીખ્યું તેમજ એણે લોકલ સ્ટોર્સમાં વેચવાનું પણ ચાલુ કર્યું. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એણે તેનાં પરિવારની પાસેથી વિચારો લઈને બચત જે 50 લાખ જેટલા રૂપિયાની લોન લીધી. એનાંથી તેણે 2010માં એક સુપર માર્કેટ સ્ટોર પણ ખોલ્યું હતું. અહીંયા સુધી તેની સાથે 50 જેટલા લોકો કાર્ય કરી રહ્યા હતા, પણ 2011માં તેના સ્ટોરમાં ચોરી થઈ ગઈ તેમજ તેની પાસે હતી તે બધુ જ તેણે ગુમાવી દીધું. આ બધુ ગુમાવ્યા છતાં પણ એ ક્યારેય તૂટી નહીં.
તેણે તેને તેમજ તેનાં ધંધાને પાછો ઊભો કર્યો. Aswathi Hot Chips નામથી તેણે ધંધો ચાલુ કર્યો. આ ધંધો તેણે 100 જેટલા રૂપિયાથી ચાલુ કર્યો. અત્યારે થ્રિસૂરમાં એનાં 4 આઉટલેટ છે. અહીંયા જુદી જુદી વેરાઇટિની ચિપ્સ, અથાણાં તેમજ કેક મળે છે. 2019માં એની આ મહેનત તેમજ લગનને જોઈને જેને International Peace Council UAE Award ‘Best Entrepreneur પણ મળી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle