સુરત(Surat): રિયલ એસ્ટેટ(Real estate)માં છેલ્લા 53 વર્ષતી સુરત શહેરમાં કાર્યરત એવું માઈલસ્ટોન રિયાલ્ટી ગ્રુપ(Milestone Realty Group) જાણીતું નામ છે. કમર્શયલ અને રેસિડેન્ટ દરેક પ્રકારના પ્રોજેક્ટમાં ગુણવત્તા સભર કામ થકી તેમના ગ્રાહકોને સંતુષ્ટ કરવામાં માઈલસ્ટોન રિયાલ્ટી ગ્રુપ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી માનતું તેવું ગ્રુપના ડિરેક્ટર સતીશભાઈ શાહ, સુનિષભાઈ શાહ અને સિદ્ધાર્થભાઈ શાહનું કહેવું હતું. તેમના ગ્રાહકોની સંતુષ્ટિ જ એ વાતને પુરવાર કરે છે.
હાલ વૈશ્વિક કોરોના મહામારીમાં મિલકતોનું વેચાણ અને ખરીદી કરતા લોકોના અભિગમ થોડાઘણા અંશે બદલાઈ જરૂર ગયો છે તેવામાં માઇલસ્ટોન રિયાલ્ટી ગ્રુપે તેની યાત્રાને અવિરત પણે ચાલુ જ રાખી હતી. આ ગ્રુપના દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતમાં કમર્શયલ-રેસિડેન્ટના કુલ 150 જેટલા પ્રોજેક્ટો બનવી ચૂક્યુ છે. બાંધકામની ખાસિયતોમાં ગુણવત્તાની સાથે સાથે વાસ્તુનો પણ એટલો જ ચોકસાઈ પૂર્વકનો ખ્યાલ રાખીને બાંધવામાં આવ્યા છે. બેસ્ટ વાસ્તુ કન્સલ્ટના માર્ગદર્શનમાં દરેક પ્રોજેક્ટો તૈયાર થયા હોવાનું પ્રોજેક્ટ ડિરેક્ટર સતીશભાઈ શાહ, સુનિષ શાહ અને સિદ્ધાર્થ શાહે જણાવ્યું હતું.
”માઇલસ્ટોન મિલિયનએર અને માઈલસ્ટોન ઓપ્યુલન્ટ” અપકમિંગ પ્રોજેક્ટ બોક્સ વેસુ વીઆઈપી રોડ અને ખજોદના હીરા બુર્જની નજીકમાં માઈલસ્ટોન ગ્રુપ તેના બે નવા પ્રોજેક્ટ ”માઇલસ્ટોન મિલિયનએર અને માઈલસ્ટોન ઓપ્યુલન્ટને” આગની સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. બંને પ્રોજેક્ટમાં સારી એમિનિટીઝ ,વાસ્તુ તથા સાથે-સાથે બીજી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બંને પ્રોજેક્ટ કિફાયતી દામોમાં છે. જેનુ બજેટ પણ ગ્રાહકને પરવડે તેવું રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અપકમિંગ ”માઇલસ્ટોન મિલિયનએર” અને ”માઈલસ્ટોન ઓપ્યુલન્ટન” ડાયમંડ બુર્જની નજીકના પ્રોજેક્ટ હોવાથી ભવિષ્યમાં રોકાણ કારો માટે આ પ્રોપર્ટી ‘હોટકેક’ સમાન બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.