દુનિયામાં રોજ-બરોજ એવી ઘટનાઓ બને છે જેનાથી ક્યારેક આપણે ખુશી અનુભવી એ છીએ તો ક્યારેક આપણને ખૂબ જ દુઃખ લાગે છે અને જ્યારથી સોશિયલ મીડિયાનો સમય આવ્યો છે, જમાનો આવ્યો છે ત્યારથી દુનિયાના એક ખૂણેથી બનેલી ઘટના ને દુનિયાના બીજા ખૂણા સુધી પહોંચતા ગણતરીની મિનિટો પણ નથી થતી, ભારતદેશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખુબ પ્રગતિ કરી છે.
સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા હોય છે. આજકાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ઉઝર્સ આજકાલ ઈન્ટનેટ પર વિભિન્ન પ્રકારની કોમેન્ટ્સ મારી રહ્યા છે. વાયરલ વિડીયોમાં એક મહિલા જણાવી રહી છે કે, ‘મોદીજી તેમના પતિ છે અને તેઓ મોદીજીને દિલ બેઠા છે અને ખૂબ પ્રેમ કરે છે.’
જણાવી દઈએ કે, તમને કે હાલ થોડા જ દિવસો પહેલા ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થઈ છે, અને પરિણામ પણ આવી ચૂક્યું છે. અને જ્યારે ઉત્તરપ્રદેશની ધરતી પર યોગી આદિત્યનાથ બીજી વખત મુખ્ય મંત્રી બની ચૂકયાં છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ખુશીનો માહોલ છે.
હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો ઉત્તરપ્રદેશનો હોવાનું અને ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં પોતાનું ચૂંટણી પ્રચાર કરી રહી હતી, અને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહી હતી ત્યારે આ વીડિયો વાયરલ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વીડિયોમાં જોવા પ્રમાણે એક મહિલા મોરચો,મહિલા સંગઠન એક પ્રસંગે ભેગુ થયું હોય છે, ત્યારે એક મીડિયાકર્મચારી ત્યાની મહિલાઓ નું ઇન્ટરવ્યૂ લેવા માટે પહોંચી જાય છે. અને વાતચીત શરૂ કરી દે છે, ત્યારબાદ રિપોર્ટર યોગીજી વિશે સવાલ કરે છે ત્યારે મહિલા તેને શરૂઆતથી જ અટકાવી ને કેહવા લાગે છે. કે, મોદીજી મારા પતિ છે, મોદીજી મારા ભાઇ છે, મોદીજી મારા પિતા છે, અમારા માટે મોદીજી સર્વત્ર છે, સર્વેસર્વા છે. તેમણે જે કહ્યું છે તે, દેશ માટે કોઈ નહીં કરી શકે. મહિલા સુરક્ષા માટે તેમણે જે પગલા ઉઠાવ્યા છે, તે કોઈને ઉઠાવી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.