રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ ની નવી બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું છે.આ મોકા પર તેઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ ની નવી ઇમારત અનોખી છે. કારણ કે આ બિલ્ડિંગમાં સૌર ઊર્જા, પર્યાવરણ અને જળ સંરક્ષણ ની ખાસિયતો પણ અંદર ઉમેરવામાં આવી છે. આ મોકા પર સુપ્રીમ કોર્ટમા કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા.
12.19 એકરમાં બની આ બિલ્ડિંગને ભોયરા દ્વારા સુપ્રીમ કોર્ટ ની જૂની રેટિંગ સાથે જોડવામાં આવી છે. જેમાં 885 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ માં થતા દરેક કામો જેવાકે કોર્ટ ના દેશો અને ફેસલા તેમજ પ્રશંસાની કામો જેવા કામ હવે જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડીંગમાં લેવામાં આવશે.
હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય 9 ભાષામાં દેવામાં આવશે…
આખરના ઉપર રાષ્ટ્રપતિ કોવિંદ એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, હવેથી સુપ્રીમકોર્ટમાં લેવાતા નિર્ણયો નવ ભાષાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ માં અન્ય ક્ષત્રિય ભાષાઓમાં પણ નિર્ણયો દેવામાં આવશે જેના કારણે દરેક લોકો પોતાની ભાષામાં સમજી શકશે.
નવા ભવનમાં પ્રશંસાનીક કામકાજો કરવામાં આવશે. અદાલતો જૂની બિલ્ડિંગમાં જ રાખવામાં આવશે…..
▪ સુપ્રીમ કોર્ટ ની નવી ઈમારતમાં ફાઇલોના ડિજિટલ રેકોર્ડ પણ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ની નવી બિલ્ડિંગમાં સુરક્ષા માટે દરેક જગ્યાએ કેમેરા મુકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં 825 સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.
▪ જૂની બિલ્ડિંગથી નવી બિલ્ડીંગ સુધી જવા માટે 3 રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. જેમાંથી એક રસ્તો જજને માટે બનાવ્યો છે. બીજો રસ્તો વકીલો માટે બનાવવામાં આવ્યો છે. જ્યારે ત્રીજો રસ્તો સુપ્રીમ કોર્ટમાં રેકોર્ડ લાવવા લઇ જવા માટે બનાવવામાં આવ્યો છે.
▪ એક લાખ મીટર અમદાવાદ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે વરસાદના પાણીને સીધો છે સંગ્રહ કરશે. જ્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે.
▪ ભવન નિર્માણ 20 લાખ બલોક નાખવામાં આવ્યા છે. પહેલી વખત દેશના કોઈ બિલ્ડિંગમાં આટલો વધુ કાટમાળ વાપરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં 1800 ગાડી નું પાર્કિંગ થઈ શકે છે.