પતિ સામે યુવતીનું ગળું પકડી અને ઘસડીને, યુવતીના કપડા ફાડી યુવતીનું 5 લોકોએ કર્યું…

ભારત દેશ એક હાવસોથી ભરેલો દેશ છે, જેની અંદર થોડા-થોડા દિવસે કોઈક ને કોઈક જ્રુમ થતો જોવા મળે છે. કોઈ પણ સરકાર આવે તો પણ…

ભારત દેશ એક હાવસોથી ભરેલો દેશ છે, જેની અંદર થોડા-થોડા દિવસે કોઈક ને કોઈક જ્રુમ થતો જોવા મળે છે. કોઈ પણ સરકાર આવે તો પણ મહિલા સુરક્ષીત નથી તે આ ઘટના પર જોઈને સાબિત થાય છે. આ ઘટના અનુસાર પોતાનો પતિ જ મહિલાને આ ઘટના માં જોવા મળે છે. પતિને સામે જ મહિલાનો રેપ થાય છે, તે પણ કોઈ એક વ્યક્તિ નહિ પરંતુ 5-5 લોકો એક મહિલાને તેનો શિકાર બનવે છે.

રાજસ્થાનના અલવરમાં પતિની સામે પત્ની સાથે ગેંગરેપ મામલામાં પીડિતાએ કહ્યું કે, આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ. પીડિતાએ કહ્યું- એ લોકોએ મરા ગળામાં હાથ ભેરવીને ઘસડી, અમને ટોર્ચર કર્યા અને કપડાં ફાડી નાંખ્યા, ત્યારબાદ બળાત્કાર કર્યો. એ લોકોને ફાંસીની સજા થવી જોઈએ.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના 26 એપ્રિલના રોજ સાંજે 3 વાગ્યે બની હતી જ્યારે મહિલા પતિ સાથે મોટરસાયકલ પર જઈ રહી હતી. ઘટના દરમિયાન 2 લોકો પતિને મારતા રહ્યા, જ્યારે તેની સામે જ 3 લોકોએ પત્ની સાથે બળાત્કાર કર્યો. બાદમાં બચેલા 2 લોકોએ પણ બળાત્કાર કર્યો.

રાજસ્થાન પોલીસે ઘટનામાં આરોપી 5 પૈકી 3 લોકોની ધરપકડ કરી લીધી છે. રાજ્ય સરકારે પોલીસને પીડિત પરિવારને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. આપીઓએ ઘટના દરમિયાન વીડિયો પણ બનાવ્યો અને બાદમાં તેને વાયરલ કરી દીધો હતો. આરોપીઓએ પોલીસને જાણ કરે તો જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *