બંધ બારણે પ્રેમલીલા! આધેડે જવાન છોકરી સાથે કરું ન કરવાનું…જુઓ વાયરલ વિડીયો

Romance Viral Video: આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો બેશરમ કૃત્યો કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Romance Viral Video) થયો છે જેમાં એક આધેડ વયનો પુરુષ એક છોકરીને ચુંબન કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દરવાજો ખુલતાની સાથે જ છોકરી અને આધેડ વયનો પુરુષ રૂમમાં ચુંબન કરી રહ્યા હતા અને પછી આધેડ વયનો પુરુષ તેના હોઠ સાફ કરતા જોવા મળ્યો. છોકરી પણ તેના હોઠ સાફ કરતા જોવા મળી હતી. ત્યારે આ વિડીયો વાયરલ થતા લોકોએ અનેક પ્રતિક્રિયાઓ આપી.

વીડિયો માત્ર વાયરલ થવા બનાવવામાં આવ્યો હોવાની શક્યતા
આ વીડિયો વાયરથલ થવાના ચક્કરમાં બનાવામાં આવ્યો હોવાની પૂરી શક્યતા છે. એવી શક્યતા છે કે તે ફક્ત જોવા માટે બનાવવામાં આવ્યો હતો, જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી હદ સુધી વાયરલ થયો છે.

મેટ્રોમાં અશ્લીલતા સામાન્ય બની ગઈ છે
દિલ્હી મેટ્રોમાં અશ્લીલતાએ હવે બેંગલુરુ મેટ્રોને પણ ઘેરી લીધી છે. બેંગલુરુના મેટ્રો સ્ટેશન પર એક યુવક અને યુવતીના અશ્લીલ કૃત્યોનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ જાહેરમાં ઊભું રહીને સેક્સ કરી રહ્યું છે અને આ બધા વચ્ચે અશ્લીલ કૃત્યો કરી રહ્યું છે.

જ્યારે આ દંપતી આ કરી રહ્યું હતું, ત્યારે ઘણા લોકો તેમની આસપાસ ઉભા હતા અને તેમની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકોના ધ્યાન ખેંચવા છતાં, દંપતી અટક્યું નહીં અને આ કરવાનું ચાલુ રાખ્યું.