બસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમ 

જેસલમેર(Jesalmer): જેસલમેરના પનવાનડા(Panwanda) ગામમાં ગુરુવારે રાત્રે કોઈ ઘરમાં ચૂલો સળગ્યો ન હતો. ખરેખર, સ્કૂલ બસ અકસ્માત(Accident)માં મૃત્યુ પામેલા બે બાળકો એક જ ગામના બે સામાન્ય…

Trishul News Gujarati News બસ નીચે કચડાઈ જતા બે સગા ભાઈઓના કરુણ મોત- આખા ગામમાં છવાયો માતમ 

4 વર્ષના પુત્ર સાથે પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું- પિતાનું દર્દનાક મોત, બાળકનો ચમત્કારી બચાવ

મહારાષ્ટ્ર(Maharashtra): મુંબઈ(Mumbai)માં થાણે વિસ્તારના કલ્યાણમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના ચાર વર્ષના પુત્રને મારવા માટે ટ્રેનની સામે કૂદી પડ્યો. આ…

Trishul News Gujarati News 4 વર્ષના પુત્ર સાથે પિતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું- પિતાનું દર્દનાક મોત, બાળકનો ચમત્કારી બચાવ

નશામાં ધુત બોલીવુડની આ અભિનેત્રીએ રાહદારીઓ પર ચડાવી દીધી કાર, પોલીસ સામે પણ ભાંડી ગાળો

હાલમાં જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ફેમસ અભિનેત્રી કાવ્યા થાપરની(Kavya Thapar) જુહુ પોલીસે ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ તેના પર નશાની હાલતમાં…

Trishul News Gujarati News નશામાં ધુત બોલીવુડની આ અભિનેત્રીએ રાહદારીઓ પર ચડાવી દીધી કાર, પોલીસ સામે પણ ભાંડી ગાળો

પોતાના જ મિત્ર સાથે બદલો લેવા રચ્યું ષડ્યંત્ર- એટલું દર્દનાક મોત આપ્યું કે, જાણી રુવાડા ઉભા થઇ જશે

આજકાલ દિવસે ને દિવસે હત્યાના(Murder) કેસો ખુબ જ વધતા જાય છે. જાણે હત્યા કરવી એ લોકો માટે આમ વાત બની ગઈ હોય તેવું લાગે છે.…

Trishul News Gujarati News પોતાના જ મિત્ર સાથે બદલો લેવા રચ્યું ષડ્યંત્ર- એટલું દર્દનાક મોત આપ્યું કે, જાણી રુવાડા ઉભા થઇ જશે

ભારતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ આપી દસ્તક- એક સાથે 100ના મોત થતા મચ્યો હાહાકાર

દેશમાં કોરોના(Corona) વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂ(Bird flu)એ દસ્તક આપી છે અને મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane) જિલ્લામાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મ(Poultry farm)માં 100 જેટલા મરઘીઓના અચાનક મૃત્યુથી…

Trishul News Gujarati News ભારતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ આપી દસ્તક- એક સાથે 100ના મોત થતા મચ્યો હાહાકાર

મોબાઈલ ચોરી કરતી માસ્ટર માઈન્ડ ટોળકીનો પર્દાફાશ- એક કરોડના મોબાઈલ અને ત્રણ પિસ્તોલ ઝડપાઈ

હાલમાં જ રાજસ્થાનમાં(Rajasthan) મોબાઈલની(Mobile) દુકાનોમાં ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ તેમની પાસેથી…

Trishul News Gujarati News મોબાઈલ ચોરી કરતી માસ્ટર માઈન્ડ ટોળકીનો પર્દાફાશ- એક કરોડના મોબાઈલ અને ત્રણ પિસ્તોલ ઝડપાઈ

હવે કપડા ધોવા પણ મોંઘા પડશે! ખાધતેલ બાદ સાબુ, સર્ફ અને પાઉડરના ભાવમાં ધરખમ વધારો

સતત વધી રહેલી મોંઘવારી(Inflation) લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) અને ખાદ્યતેલ બાદ હવે સાબુ, સર્ફ, ડીશવોશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.…

Trishul News Gujarati News હવે કપડા ધોવા પણ મોંઘા પડશે! ખાધતેલ બાદ સાબુ, સર્ફ અને પાઉડરના ભાવમાં ધરખમ વધારો

બુરખો પહેરીને મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી મહિલા- તપાસ કરતા પોલીસની આંખો પણ ફાટી રહી ગઈ

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન(Ujjain) જિલ્લામાં ગુરુવારે મહાકાલ(Mahakal) મંદિરમાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. બુરખો પહેરેલી એક મહિલા બાબા મહાકાલના દર્શન કરવા મહાકાલેશ્વર મંદિર(Mahakaleshwar Temple)…

Trishul News Gujarati News બુરખો પહેરીને મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચી મહિલા- તપાસ કરતા પોલીસની આંખો પણ ફાટી રહી ગઈ

જાણો એવી તો શું આફત આવી પડી કે, એક પિતાએ જ માસુમ બાળકને આપ્યું દર્દનાક મોત- કારણ જાણી…

દિવસે ને દિવસે વધતા જતા હત્યાકાંડના(Murder) કેસોમાં રૂદ્રપુરથી(Rudrapur) એક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના માત્ર સાડા ત્રણ વર્ષના જ માસૂમ પુત્રની હત્યા…

Trishul News Gujarati News જાણો એવી તો શું આફત આવી પડી કે, એક પિતાએ જ માસુમ બાળકને આપ્યું દર્દનાક મોત- કારણ જાણી…

આ બહાદુર દીકરીએ કુવામાં ડૂબી રહેલા માતા સહિત 5 લોકોના જીવ બચાવ્યા, છઠ્ઠાને બચાવવા જતા પોતે મોતને ભેટી

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના કુશીનગર(Kushinagar)ના નૌરંગિયા(Naurangia) ગામમાં કુવા અકસ્માત(Accident)માં મૃત્યુ પામેલી 13 મહિલાઓમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ છે. બહાદુર દીકરી હવે નથી રહી, પરંતુ રાતના…

Trishul News Gujarati News આ બહાદુર દીકરીએ કુવામાં ડૂબી રહેલા માતા સહિત 5 લોકોના જીવ બચાવ્યા, છઠ્ઠાને બચાવવા જતા પોતે મોતને ભેટી

ગ્રીષ્મા ને બચાવી ન શક્યા, પરંતુ સ્નેહાને બચાવી લીધી- ગુજરાતના પડોશી રાજ્યમાં બનેલી આ ઘટના કાળજું કંપાવી દેશે- જુઓ વિડીયો

ઘટના ગુજરાત (Gujarat) ના પડોશી રાજ્ય મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની છે. રાતનો સમય હતો. ભોપાલ રેલવે સ્ટેશન (Bhopal Railway Station) પર એક માલગાડી ઊભી હતી.…

Trishul News Gujarati News ગ્રીષ્મા ને બચાવી ન શક્યા, પરંતુ સ્નેહાને બચાવી લીધી- ગુજરાતના પડોશી રાજ્યમાં બનેલી આ ઘટના કાળજું કંપાવી દેશે- જુઓ વિડીયો

12 વર્ષની ઉંમરથી હતો સમલૈંગિક સબંધ- વિડીયો બનાવી સબંધ બાંધવા દબાણ કરતા મિત્રએ જ પથ્થરો મારી છુંદી નાખ્યો

હત્યાના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. જાણે હત્યા કરવી એ આમ વાત થઈ ગઈ હોય એવું લાગે છે. ત્યારે હાલમાં જ એક સમાચાર…

Trishul News Gujarati News 12 વર્ષની ઉંમરથી હતો સમલૈંગિક સબંધ- વિડીયો બનાવી સબંધ બાંધવા દબાણ કરતા મિત્રએ જ પથ્થરો મારી છુંદી નાખ્યો