હળદર: હળદર ક્યારેય શિવજી ને અર્પણ ન કરવો જોઇએ. માનવામાં આવે છે કે હળદર સ્ત્રી સાથે સંબંધિત છે અને શિવલિંગ પુરુષાર્થનું પ્રતીક છે. આવી સ્થિતિમાં શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.
શંખ: શિવ-પુરાણમાં એવો ઉલ્લેખ છે કે શિવએ શંખચુડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, તેથી શિવજી ને શંખ ચઢાવવો જોઈએ નહિ અથવા પૂજામાં શંખ વાપરવાથી શિવજી ગુસ્સે થઈ શકે છે.
નાળિયેર પાણી : શિવની મૂર્તિ પર નાળિયેર ચઢાવવી શકાય છે, પરંતુ શિવલિંગ પર નાળિયેર પાણી ચઢાવવું પ્રતિબંધિત છે. આ સિવાય શિવને અર્પણ કરેલા નાળિયેરને પ્રસાદ તરીકે ન ખાવા જોઈએ.
સિંદૂર : સામાન્ય રીતે પૂજામાં ઘણા દેવી-દેવતાઓને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ શંકરજીને ક્યારેય સિંદૂર ચઢાવવામાં આવતું નથી. આવી સ્થિતિમાં તેમને સિંદૂર ચઢાવવું અશુભ થઈ શકે છે.
લાલ ફૂલો: શિવને ક્યારેય લાલ ફૂલો ન ચઢાવવા જોઈએ.તેમને કનેર અથવા અપરાજિતા ફૂલો ચઢાવવા જોઈએ. તેઓ તેને ખૂબ જ પ્રિય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.