OMG! હવે તો ફિંગર પ્રિન્ટથી ખુલશે બ્રા, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વિડીયો

Fingerprint Bra: એક જાપાની શોધકે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી એન્ટી-ચીટિંગ બ્રા બનાવી છે. તે ત્યારે જ ખુલશે જ્યારે પતિ કે બોયફ્રેન્ડના ફિંગરપ્રિન્ટ (Fingerprint Bra) ઓળખાશે. શોધકે લખ્યું છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી બ્રાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી. ત્યારે બ્રાનો વિડીયો પણ સામે આવ્યો છે.

ફિંગરપ્રિન્ટ બ્રા
એક જાપાની શોધકે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી એન્ટી-ચીટિંગ બ્રા બનાવી છે. તે ત્યારે જ ખુલશે જ્યારે પતિ કે બોયફ્રેન્ડના ફિંગરપ્રિન્ટ ઓળખાશે. શોધકે લખ્યું છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી બ્રાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી. ત્યારે ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોઈ ફિંગરપ્રિન્ટ સ્કેનર પર ક્લિક કરીને બ્રા ખોલે છે.

લોકોએ કરી અનેક કમેન્ટ્સ
એક યુઝરે આ વિડીયો જોઈને કહ્યું કે, ભાઈ પ્લીઝ મને પણ આ બ્રા મોકલજોને મારે પણ મારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરવી છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે આજના આ સમયમાં જેટલું ન કરે એટલું ઓછું છે. અન્ય યુઝરે જણાવ્યું હતું કે આ ચારિત્ર્યહીન સ્ત્રીઓ માટે છે.તો ચોથા યુઝરે લખ્યું કે અમારી આસપાસ આટલી પણ ખરાબ સ્ત્રીઓ નથી.

આ અગાઉ પણ IIT કાનપુરમાં પહેલીવાર આવી આધુનિક ટેકનોલોજીવાળી બ્રા તૈયાર કરવામાં આવી હતી.મહિલાએ પહેર્યા પછી મહિલાઓ જાણી શકે કે તેમને સ્તન કેન્સર છે કે નહીં. આ બ્રાની ખાસ વાત હોય છે કે મહિલાઓએ તેને આખા દિવસમાં ફક્ત એક મિનિટ માટે પહેરવાની હોય છે.