દુનિયામાં એવા ઘણા લોકો છે જે ચમત્કાર કરતા ઓછા નથી. આવા એક વ્યક્તિ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં છે. શાહપુરના રહેવાસી દયારામ સાહુ કાચ ખાવાના શોખીન છે.
વ્યવસાયમાં તે વકીલ દયારામ મજા લેતા લેતા કાચને ખાઈ છે. એને નાનપણથી જ કાચ ખાવાની આદત હતી. ફોટામાં તમે જોઈ શકો છો કે દયારામ બલ્બ અને કાચની બોટલ ના ટુકડાને આસાનીથી ચાવીને ખાય જાય છે.
તમને જાણીને હેરાની થશે કે તેમની પત્ની કાચ ખાવાથી રોકવાની બદલે તેને માટે કાચ લાવી તેને આપે છે. દયારામ ની પત્ની જણાવે છે કે લગ્ન પછી જ્યારે તે સસુરાલ પહોંચી ત્યારે તેના પતિ ને ચૂપચાપ કાચ ખાતાજોય આશ્ચર્ય થયું હતું. મે કેટલી વાર પતિને કાચ ખાવાથી રોકવાની કોશિશ કરી હતી, પરંતુ દયારામ નહિ માના, એટલે લિયાજા એની પત્ની હવે ખુદ કાચ લાવી તેને આપે છે.
જ્યારે મેં દયારામ સાથેના તેના વિચિત્ર શોખ વિશે જાણવાની કોશિશ કરી ત્યારે તેણે કહ્યું કે બાળપણથી જ તેમના મનમાં કંઈક અલગ કરવાની ચાહત હતી અને આ ઇચ્છાને કારણે તેણે કાચ ખાવાનું શરૂ કર્યું હતું જે પછી તેની માટે વ્યસન બની ગયું.
દયારામ માને તો પહેલા તે એક કિલો કાચ ખાઈ જતા હતા, જો કે નબળા દાંતને કારણે હવે તેઓ કાચ ખવાના ધીમે-ધીમે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.