જ્યારથી કેન્દ્ર સરકાર દ્વારા દસ ટકા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક ધોરણે અનામત આપવામાં આવ્યું છે ત્યારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બિન અનામત વર્ગ નો દાખલો મેળવવા માટે સરકારી કચેરીઓમાં લાઇનો લગાવી રહ્યા છે આ જ કડીમાં સુરતના નાગરિકો પણ બિન અનામત વર્ગના દાખલો મેળવવા પડાપડી કરી રહ્યા છે સુરત શહેરની વસતિ ૬૦ લાખ કરતાં પણ વધુ હોવા છતાં અઠવાડિયામાં એક દિવસ માટે ટોકન પદ્ધતિથી માત્ર દોઢસો વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગ નો દાખલો આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને સમય અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ફરિયાદો અને આવેદન બાદ પણ કોઈ સુધારો આવ્યો નથી
ઘણા સમય બાદ પાસના આંદોલન બાદ કેન્દ્ર સરકારે આર્થિક ધોરણ 10 ટકા ઓબીસી અનામતની જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા જિલ્લામાં દરેક જગ્યાએ બિન અનામત વર્ગ નો દાખલો મેળવવા માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેનો લાભ લેવા માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સાથે પડાપડી કરી રહ્યા છે સરકાર દ્વારા પુર તો મશીનરી અને માનવ બળ ની અછત વચ્ચે બિન અનામત વર્ગ નો દાખલો મેળવવામાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે આવી ગયા તને હો કે ભોગવવાનો વારો ન આવે તે માટે પૂરતું માનવબળ અને સંસાધનો ની ગોઠવણી કરવામાં આવે તે માટે સુરતના નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પાસ ના સહ કન્વીનર ધીરુ માંડવીયા અને ભાવેશ જાજડિયા ની આગેવાનીમાં સુરત ના કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું