શું મંત્રી એટલા અભણ હશે કે, બોર્ડ પણ ન વાંચી શક્યા? સીધા લેડીઝ ટોયલેટમાં ઘૂસી ગયા અને… – જુઓ વિડીયો

મહિલાના શૌચાલયનો ઉપયોગ કરતા રાજ્યના ઉદ્યોગ પ્રધાન પરસાદિલાલ મીણાનો વીડિયો વાયરલ થયા બાદ સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરસાદિલાલ મીનાનો આ વીડિયો સોશિયલ…

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત આવી કર્યું મતદાન, CM રૂપાણી પણ આટલા વાગ્યે નાંખશે મત

ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 6 મહાનગર પાલિકાની ચૂંટણી ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. લોકો સવાર સવારમાં જ…

મતદાન મથકમાં આ ભૂલ કરવી ભારે પડી જશે, સીધી થશે કાયદેસરની કાર્યવાહી

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે..આ માટે 4536 મતદાન મથકો છે. 24 લાખ 14 હજારથી વધુ પુરૂષ…

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી વચ્ચે ગુજરાત આવશે અમિત શાહ: મતદાન બાદ કરશે આ ખાસ કામ- જાણો જલ્દી…

હાલ ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને…

ગૃહિણીઓના બજેટ અને ઘરને લાગશે આગ: LPG સિલિન્ડર પર સરકારે આટલા બધા રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો

રાજધાની દિલ્હીની જનતાને ફરી એકવાર ફુગાવાનો આંચકો લાગ્યો છે. સોમવારથી દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. એલપીજીના ભાવમાં 50 રૂપિયા વધારો…

સભા સંબોધતી વખતે CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યાં અને પછી અચાનક PM મોદીનો આવ્યો ફોન, જાણો શું કહ્યું?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક સભા સંબોધતી વખતે સ્ટેજ પર બેભાન થઈ ઢળી પડ્યાં. તે દરમ્યાન વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં મહા મ્યુનિસિપલ ચૂંટણી માટે પ્રચાર કરી…

સુરતમાં આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે, પ્રચારસભામાં ધારાસભ્ય વિનુ મોરડિયાનું વિવાદિત નિવેદન

સુરતના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પક્ષ વિરોધી કામ કરતા કાર્યકરોને ચેતવણી આપતા વિવાદીત નિવેદન આપ્યું છે. તો સાથે જ વિરોધી પર આકરા પ્રહાર કરતા કહ્યું…

ચમત્કાર કે ચૂંટણી પ્રચાર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે આટલા રૂપિયાનો ઘટાડો

હાલમાં સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેફી પીણાં પર પણ 25% નો ઘટાડો કરવાનો…

ફરી તેજ થશે ખેડૂત આંદોલન: 18મીએ દેશવ્યાપી આંદોલનને લઈ કરી મોટી જાહેરાત

હાલમાં દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાએ 18મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. 18મી ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી દેશમાં રેલ રોકો…

સ્થાનિક ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ઇમરાન ખેડાવાલાએ આપ્યું રાજીનામુ

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો…

ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરતા જ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, કોનું છે આ રાજ્ય – જૂઓ વીડિયો

રવિવારે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. ભારતીય જનજાતિ પાર્ટી (BTP) સાથે જોડાણ…

મધુ શ્રીવાસ્તવની પત્રકારને ધમકી, સીધા સવાલ કર નહિતર તને પતાવડાવી દઈશ

અવારનવાર ભાજપના માથાભારે નેતાઓ વિવાદમાં ફસાતા આવ્યા છે. ઘણી વાર તો ભાજપના નેતાઓ પત્રકારોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આવ્યા છે. હાલ પણ આવી…