CCTV વગરના સિંગણપોર પોલીસ સ્ટેશનનું વધુ એક કારસ્તાન: નકલી આયુષ્યમાન કાર્ડ કાઢનારને પકડવા સમય નથી

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ રાજકીય ઈશારે કાર્યવાહી થતી હોવાના આક્ષેપો…

‘ઉડતા સુરત’ જાણો આજે કોણ પકડાયું લાખોના મેફેડ્રોન ડ્રગ્સ સાથે

સુરત જાણે ડ્રગ્સ અને સ્પાના ગોરખધંધાનું કેન્દ્ર બન્યું હોય તેમ દરરોજ ગેરકાયદે ડ્રગ્સના ખેપિયાઓ પકડાઈ રહ્યા છે. નશાના સામાન વેચનારાઓ વિરુદ્ધ નવનિયુક્ત કમિશ્નર અજય તોમરએ…

સુરતની 11 વર્ષની દીકરીએ એવું કાર્ય કરી બતાવ્યું કે, ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં મળ્યું સ્થાન

ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે, કે જાણીને તેમજ સાંભળીને આપને ખુબ જ નવાઈ લગતી હશે. હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આવી…

સુરતમાં ડીંડોલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

સુરતમાં અવારનવાર પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ બનતી રહે છે. આવી જ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે. સુરતનો ડીંડોલી…

સુરતમાં મોડી રાત્રે દોડતી કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરી -જુઓ વિડીયો

ગુજરાતના દક્ષીણ વિસ્તારમાં આવેલ સુરતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી વ્દ્ધું એક વખત સુરતના અડાજણ વિસ્તારમાંથી આગની ઘટના સામે આવી…

પાંડેસરામાં લુખ્ખા તત્વોનો આતંક, રાત્રે પાર્ક કરેલા વાહનોમાં આગ લગાવી- CCTV થયા વાયરલ

સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઇ ડર રહ્યો નથી. તેવું સાબિત કરતી ઘટનાઓ સુરતના અવારનવાર બનતી રહે છે. તેમજ પોલીસના રાત્રિ પેટ્રોલિંગની ઉપર પણ સવાલો ઊભા થાય…

કર્મથી મોટું કશું નહી: સુરત પોલીસ હવે કોરોના દર્દીઓને આપશે પ્લાઝમાનું દાન

હાલમાં કોરોના મહામારી હોવાંને કારણે લોકોમાં પ્લાઝમા ડોનેટને લઈને લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. પ્લાઝમા એ કોરોનાગ્રસ્ત દર્દીઓને સર્વે કરવામાં મદદ કરે છે. હાલમાં આને…

જાણો સુરતના ક્યા સ્થળે મહિલાને જીવતી સળગાવી દેવાઈ- માત્ર પગ નો ભાગ બચ્યો

સુરત જીલ્લાના મગદલ્લા ગામે આવેલ ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં થાઈલેન્ડ ની યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર ગઈ છે. જયારે આગ…

મંત્રી અને ધારાસભ્યની ઝીંગા ફેક્ટરીમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડપાયું, ૩૦ યુવતીઓને મુક્ત કરાવાઈ

ઝારખંડ (Jharkhand) ની એક મહિલાએ સુરતમાં સિલાઈ કામ શીખવવાના બહાને 30 જેટલી યુવતીઓને (Human Trafficking) છેતરીને લાવી હતી. સુરત(Surat) ના પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના…

ઓડીશાથી ગુજરાત આવી રહેલી બસનો ટ્રક સાથે ભયંકર અકસ્માત- 7 ના મોત અને 50 થી વધુ ઘાયલ

છત્તીસગઢના રાયપુર (Raiur) જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મજૂરો સાથે ઓરિસ્સાથી ગુજરાત (Gujrat) જઇ રહેલી બસ અહીં એક ભયાનક અકસ્માતનો (Road Accident) શિકાર…

અવસાન બાદ બેસણું કે બારમાની વિધિને બદલે કર્યું ભગીરથ કામ: ૧૧૧ વૃક્ષોનું રોપણ ને ૧૧૧ બોટલ રક્ત

ઘણીવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ હાલમાં જે એક સમાચાર સામે આવી રહ્યાં છે. એ સમાજનાં તમામ લોકોની માટે એક પ્રેરણારૂપ બન્યાં…

ગણેશ વિસર્જન કરવા ગયેલા સામાન્ય લોકો પર ફરિયાદ કરનાર સુરત પોલીસ ભાજપ કોર્પોરેટરને પકડવાની હિંમત કરશે?

આજ રોજ સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પહેલાથી જ સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેરમાં સરઘસ કે વિસર્જન…