છાત્રાઓથી ખીચોખીચ ભરાયેલી એસ. ટી. બસ ખાળીયામાં ખાબકી

બોટાદના રાણપુરની એક શાળાની વિર્દ્યાિથનીઓ ખીચોખીચ ભરેલી એસ.ટી. બસ આજે રાણપુરથી બે કિ.મી. દૂર બરવાળા ચોકડી પાસે ખાળીયામાં ઉતારી જતાં ભારે કાગારોળ મચી ગઇ હતી.…

અવાજથી કંટ્રોલ થવાવાળી સાઈકલ બનાવી, વધુ ઝડપ અને રોકાવા ઉપર ચેતવશે.

ચીનના શિગુઆ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે એવી સાયકલ તૈયાર કરી છે કે જે અવાજના નિયંત્રણથી ચલાવી શકાશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા સાયકલમાં લાગે વોઇસ એલેક્સા હા બોલવાથી જ…

ઉન્નાવ રેપ કેસ ઉત્તર પ્રદેશની બહારની કોર્ટમાં ટ્રાન્સફર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ અણસાર. જાણો વિગતે

સુપ્રીમ કોર્ટે એવો અણસાર આપ્યો હતો કે ઉન્નાવ રેપ કેસ અને એની સાથે સંકળાયેલા બીજા બધા કેસ ઉત્તર પ્રદેશની બહારની કોર્ટમાં ટ્રાન્સફર થઇ શકે છે.…

તમે કરેલી આર્થિક મદદ સીધી દર્દી ના બેન્ક એકાઉન્ટ માં જમા થશે,વિગત પોસ્ટ માં છે.

અશોકભાઈ અરજણભાઈ કાકડિયા અને તેમના પત્ની બંને જણા અપંગ છે, તેમને સંતાનમાં ફક્ત એક દીકરી નંદીની – 14 વર્ષની છે જે ધોરણ 9માં અભ્યાસ કરે…

દુષ્કર્મ થયેલ પીડિતાના મોત મામલે થયો ખુલાશો: આ BJP ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયો

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ અકસ્માત અંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધી લેવાયો છે. આ દુર્ઘટનામાં પીડિતાની…

સુરત: ડ્રાઇવર ઝડપથી ચાલી રહેલી સ્કૂલ રિક્ષા એ પલટી મારી, બાળક નું મૃત્યુ……

ગુજરાતના સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તાર પાસે એક સ્કૂલ રિક્ષા પલટી મારતા એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે પાંચ બીજા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા…

જુઓ એકસાથે ઉપાડવામાં આવી 10 લોકોની અર્થી આખા ગામમાં સન્નાટો છવાયો…

એક સડક અકસ્માત માં ત્રણ પરિવારો ને ઉખાડીને મૂકી દીધા છે. આ ઘટના ગુજરાતના ભુજમાં બનેલી છે. જેમાં રસ્તા પર થયેલ દુર્ઘટનામાં ત્રણ પરિવારોના 10…

ટીવીના જાણીતા બાલવીર બાળ અભિનેતાનું રોડ દુર્ઘટનામાં મોત, માતા-પિતાની હાલત પણ ગંભીર

ટીવીના ફેમસ ચાઈલ્ડ એક્ટર શિવલેખ સિંહના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત થયું છે. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’…

લાંબી ઉંમર સુધી ખુબસુરતી ટકાવી રાખવા માટે શું કરવું ? જાણવા અહીં ક્લિક કરો.

હમણાં હમણાંથી આપણે સહુ નાના બાળકો સહિત નાની નાની વાતમાં છંછેડાઈ જતાં હોઈએ છીએ. ટેન્શન, તણાવ, તંગદીલી એ આધુનિક યંત્રયુગનો પ્રભાવ અને પરિણામ છે, પુરુષ…

ભાવનગરના શહીદ જવાનની આજે માદરે વતન કાનપરમાં અંતિમવિધિ…

જન્મભૂમિમાં વીર જવાનને શ્રધ્ધાંજલી અર્પતા હોર્ડિંગ્સ અને બેનર લાગ્યા, ભાવનગરથી પણ લોકો અંતિમવિધિમાં પહોંચશે, અકસ્માતમાં ઈજા થતાં આર્મીમેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જમ્મુ કાશ્મીરમાં…

પિકનિકમાં આનંદ માણવા ગયેલી આ સ્કુલબસ ખાબકી ખીણમાં, જાણો 2 માસુમ બાળકોના…

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે બાળકોને લઇને એક ટ્રાવેલર ખીણમાં જઇને ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બે બાળકોનાં મોત…

સેલ્ફીના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ભારત પહેલા નંબરે, આ આંકડા જાણીને ચોંકી જશો.

સ્માર્ટ ફોન આવતાની સાથે લોકોમાં એક નવો આક્રોસ જ જોવા મળે છે. ખાસ કરીને મોબાઈલમાં આવતા કેમેરાનો ઉપયોગ લોકો સૌથી વધુ કરે છે. પહેલા તો…