અમદાવાદ ભાજપ કોર્પોરેટરના ગ્રુપમાં જોવા મળી અશ્લીલતા -કાર્યકર્તાએ ગ્રુપમાં મૂકી દીધો અશ્લીલ વીડિયો

ગુજરાત માંથી અવાર-નવાર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા અશ્લીલ ફોટા અને મેસેજ મૂકવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલમાં…

ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતા સાથે છે મુકેશ અંબાણીના પારિવારિક સબંધ -જાણો કેવી રીતે…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં ઘણાં સમય પહેલાં લાગુ થયેલ લોકડાઉનનો મોટો ફાયદો ભારતમાં માત્ર મુકેશભાઈ અંબાણીને જ…

ગુજરાત ભાજપને પડ્યો વધુ એક ફટકો: અમિત ચાવડાની હાજરીમાં 400 થી વધુ કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં 

ગુજરાતમાં અવાર-નવાર નેતાઓ અથવા કાર્યકરો પક્ષ પલટો કરતા આવે છે. ત્યારે આજે ફરી એક વખત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. નાના સેન્ટરમાંથી…

CR પાટીલ સહીત આ આઠ ભાજપ કાર્યકરો કોરોના પોઝીટીવ -આ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ઘણાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. થોડાં દિવસ પહેલાં…

મુખ્યમંત્રી રૂપાણીને હાર્દિક પટેલે આપ્યો જોરદાર ઝટકો- રાજકોટ ભાજપના કોર્પોરેટર અને આટલા બધા નેતા જોડાયા કોંગ્રેસમાં

ગુજરાતમાં અવાર-નવાર નેતાઓ અથવા કાર્યકરો પક્ષ પલટો કરતા આવે છે. ત્યારે આજે ફરી એક વખત રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી…

ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હવે ઘણા નેતાઓના કોરોના રીપોર્ટ પણ પોજીટીવ આવી ચુક્યા છે. ત્યારે ગુજરાતના સત્તાધારી…

ગણેશ વિસર્જન કરવા ગયેલા સામાન્ય લોકો પર ફરિયાદ કરનાર સુરત પોલીસ ભાજપ કોર્પોરેટરને પકડવાની હિંમત કરશે?

આજ રોજ સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પહેલાથી જ સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેરમાં સરઘસ કે વિસર્જન…

ભાજપ આઈટી સેલ બાંગ્લાદેશના વિડીયોને બંગાળનો બતાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરતું ઝડપાયું

એક રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં સામેલ થયા છે. વીડિયોની પૃષ્ઠભૂમિમાં “ઇસ્લામ જિંદાબાદ” ના નારા…

‘કુદરતની સજા?’ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સાથે ફરનારા ત્રણ ભાજપી ધારાસભ્યો કોરોના પોઝીટીવ

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિવાદોથી ઘેરાયેલા રહેલા સી આર પાટીલ પ્રધાનમંત્રી મોદીને પણ શરમાવીને રેલીઓ કાઢી રહ્યા છે. અને હવે આ…

સુરતના ભાજપી ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: જાણો સુરતની સ્થિતિ

સુરત શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સુરત પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,825…

શિક્ષિત બેરોજગારો પહોંચ્યા ભાજપ કોંગ્રેસના પ્રમુખો પાસે સહકાર માંગવા, જાણો શુ કહ્યું નેતાઓએ

ભાજપ સરકાર દ્વારા અવારનવાર રાજ્યના શિક્ષીત યુવાનો માટે સરકારી નોકરી અંગે મોટી મોટી વાતો કરતી આવી છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓની મોટી મોટી…

સુપ્રીમના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ આસામમાં ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર હશે- જાણો કોણે કહ્યું

આસામના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરૂણ ગોગોઇ કહે છે કે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ આસામ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના…