પાકિસ્તાની મહિલાનો દાવો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મારા પિતા છે- જાણો ચોંકાવનારી હકીકત

આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની મહિલા દાવો કરી રહી છે, કે USનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેના પિતા છે.પાકિસ્તાની મહિલા મીડિયા સાથે વાત કરી રહી છે, કે ડોનાલ્ડ ટ્રમ્પ તેના અસલી પિતા છે અને હવે તે તેના પિતાને મળવા માંગે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા કહી રહી છે, કે હું દરેકના મગજમાં સ્પષ્ટ કરવા માંગુ છું કે હું ડોનાલ્ડ ટ્રમ્પની છોકરી છું. હું મુસ્લિમ છું અને બ્રિટિશરો મને જુએ છે કે છોકરી અહીં શું કરે છે મને ઇસ્લામ ધર્મ ગમે છે, મને શાંતિ ગમે છે. ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશાં મારી માતાને કહ્યું કે તમે બેદરકાર છો, તમે મારી દીકરીની સંભાળ રાખી શકતા નથી. જ્યારે મારા માતાપિતા લડતા હતા ત્યારે હું ખૂબ દુખી હતી. હવે હું મારા પિતાને મળવા માંગુ છું.

લોકો સોશિયલ મીડિયા પર આ યુવતીની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધું ફક્ત પાકિસ્તાનમાં જ શક્ય છે.આ દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્યસ્ત છે. તેઓએ કુલ 3 લગ્નો કર્યા છે. તે પહેલા કુલ 2 પત્નીથી છૂટાછેડા લીધેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *