Paytm માંથી પણ લઈ શકશો લોન,કંપની એ Clix ફાઈનાન્સ સાથે હાથ મેળવ્યા.

Paytm હવે લોનનો કારોબાર શરૂ કરવાની તૈયારીમાં છે.  તેને લઈને કંપનીએ Clix Finance India સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અંતર્ગત એમ.એસ.એમ.ઈ અને સેલ્ફ એમ્પ્લોઇડ લોકોને લોન આપવામાં આવશે. દિલ થયા બાદ Paytm અને Clix તરફથી ડેવલોપમેન્ટ મોડલ નો ઉપયોગ કરી લાખો પેટીએમ અને વેપારી આનો લાભ ઉઠાવી શકશે.તમને જણાવી દઈએ કે ડિજિટલ લોન લેવા માટે તમારે બેંકના ધક્કા નહીં ખાવા પડે અને તમે ઓનલાઇન એપ્લાય કરી શકો છો. તેનાથી સમય બચે છે અને લોન જલદી મળી જાય છે.

Paytm પેમેન્ટ કે પોસ્ટ પેડ અને મર્ચન્ટ લાઇન્સ  ગ્રાહકો અને વેપારીઓને લોન provide કરાવશે.એટલે કે ક્લિક્સ finance એ ભાગી દારી અંતર્ગત એમ.એસ.એમ.ઈ અને સેલ્ફ એમ્પ્લોઇડ લોકોને લોન આપવામાં આવશે.હકીકતમાં પેટીએમ નું પુરુ photos સેલ્ફ એમ્પ્લોઇડ અને પહેલીવાર લોન લેવા વાળા ઉપર છે જેમણે બેંક પાસેથી લોન લેવામાં મુશ્કેલીઓ આવે છે. Paytm એ Clix ઉપરાંત ટાટા કેપિટલ અને પાંચ સાથે પણ કરાર કર્યા છે.

Clix એક ડિજિટલ લીડિંગ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની છે.તેની સાથે મળીને પેટીએમ હવે કસ્ટમર અને પેટીએમ મર્ચન્ટ અને ઇન્સ્ટન્ટ ડિજિટલ લોન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *