મોબાઈલમાં ગેમ રમી રમીને દરમહિને લોકો કમાઈ રહ્યા છે લાખો- જોરદાર ઓફર આપી રહી છે આવી કંપનીઓ

હાલ મોટા ભાગના લોકોને સ્માર્ટ ફોનમાં ગેમ રમવાની પસંદ હોય છે. જો તમે પણ ગેમિંગનો શોખ હોય અને તમે ગેમિંગની સાથે સરળતાથી કમાણી કરી શકો છો. જીહા મિત્રો! ગેમિંગ તમને સારી કમાણીની તક આપી રહી છે. આ સંભાળતા તમારા મનમાં વિચાર આવ્યો હશે કે આવું તો કઈ રીતે થઇ શકે, આખરે તમે ગેમિંગ દ્વારા કઈ રીતે કમાણી કરી શકો છો?

આજે અમને તમને એવી ગેમિંગ વિશે જાણકારી આપીશું જેનાથી તમે કમાણી કરી શકો. કોઈ પણ વ્યક્તિ Live Steamની મદદથી પૈસાની કમાણી કરી શકે છે. જે યુઝર ગેમિંગ કરે છે તે ખાસ કરીને પૈસા કમાઈ શકે છે. જો તમે સારા ઓડિયન્સ બનવા માંગો છો તો તમારી માટે ગેમિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમે એક સારા ઓડિયન્સ બનાવ્યા બાદ પૈસાની કમાણી કરી શકો છો. લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) બાદ ઘણી ગેમિંગ કંપનીઓ પૈસા આપે છે. Live Streaming ગેમર્સની રીચ વધે છે અને લોકો વધારેમાં વધારે સમય એક પ્લેટફોર્મ પર પસાર કરે છે.

તમને ગેમ ટેસ્ટર (Game Tester) ના રૂપમાં પણ ખુબ સારી એવી કમાણી કરી શકો છો. તમે ગેમ રમીને પણ પૈસા કમાઈ શકો છો. Game Tester એટલે કોઈ કંપની ગેમ બનાવ્યા બાદ લોન્ચ કરે તે પહેલા તેનું ટેસ્ટિંગ કરાવે છે. જો તમે પણ Game Tester કરીને પૈસા કમાવા માંગો છો તમારે ઓનલાઈન વેબસાઈટ પર જઈને એપ્લાય કરવું પડશે. ગેમ ટેસ્ટર કર્યા બાદ તમને પોતાનો ફિડબેક પણ હોય છે અને તમે આપેલા ફિડબેક પણ કંપની પોતાની ગેમમાં ફેરફાર કરે છે.

તમેન કમાણીની સારી એવી તક Gaming Video પણ આપી શકે છે. આવા વીડિયોને યુટ્યુબ (Youtube) પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે આવા વીડિયો Youtube જોઈ શકો છો અને અંદાજો હશે કે અહીં સારી કમાણી થઈ રહી છે. આના માધ્યમથી ઘણા લોકો 1 લાખ રૂપિયાથી પણ વધારેની કામની કરી રહ્યા છે. ગેમિંગ વીડિયોઝ જોવા લોકોને ખૂબ જ પસંદ હોય છે. આ કાર્યમાં સતત વીડિયો અપલોડ કરવા પડશે. જેનાથી તમને સારી કમાણી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *