આ જોક્સ સાંભળીને હસીને લોથપોથ થઇ જશો, સાચું ન લાગે તો Jokes ટ્રાય કરી જુઓ

જોક્સ – 1
શિક્ષકઃ ન્યૂટનનો નિયમ બોલ.
છોકરો :- સર, મને આખી લાઈન યાદ નથી, છેલ્લી યાદ છે.

શિક્ષક: ચાલ જેટલું આવડે એટલું જ બોલ.
છોકરો: … અને આને કહેવાય ન્યુટનનો નિયમ..

જોક્સ – 2
પપ્પુ- મને કહો કે માણસના બાળકો અને પ્રાણીઓના બાળકોમાં શું ફરક છે.
પિંકી – ગધેડાનું બાળક ગધેડો બને છે અને ઘુવડનું બાળક ઘુવડ બને છે, પરંતુ માનવ બાળક મોટો થઈને ગધેડો અને ઘુવડ પણ બની શકે છે.

જોક્સ – 3

જોક્સ – 4
શિક્ષક:બસના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે શું તફાવત છે?
પપ્પુ:જો કંડક્ટર સૂઈ જાય તો ટિકિટ નહિ કપાય અને જો ડ્રાઈવર સૂઈ જાય તો દરેકની ટિકિટ કપાઈ જાય.

જોક્સ – 5
શિક્ષક – રહીમનું કોઈપણ ગઝલ સંભળાવ…
પપ્પુ- સર મને નથી આવડતું.

શિક્ષક – તમને જેટલું આવડે એટલું સંભળાવ.
પપ્પુ – કભી પ્યાસે કો વોટર પિલાયા નહિ, ફિર ક્વાર્ટર પિલાને સે ક્યા ફાયદા…

જોક્સ – 6

જોક્સ – 7
પત્ની રોમેન્ટિક મૂડમાં – અજી સાંભળો, આપદા હનીમૂનના દિવસે જ્યારે તમે પહેલી વાર મારો ઘૂંઘટ ઉપાડ્યો ત્યારે તમને કેવું લાગ્યું?
પતિ- સાચું કહું, જો મેં હનુમાન ચાલીસા યાદ ન કરી હોત તો હું એ જ દિવસે મરી ગયો હોત.

જોક્સ – 8
પત્ની શાકભાજી લેવા માટે એટલી ભાવતાલ કરતી હતી કે પતિ નારાજ થઈ ગયો.
પતિઃ પ્લીઝ જલ્દી ખરીદી કર. મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે.

પત્ની: ડીસ્ટર્બ નહિ કરતા ઉતાવળના કારણે જ મને તારા જેવો પતિ મળ્યો છે. હવે હું શાકભાજીની બાબતમાં ઉતાવળ કરીશ નહીં.

જોક્સ – 9
એક કડવું સત્ય: લગ્નોમાં વાંઢા અને અંતિમવિધિમાં વૃદ્ધ પુરુષો લોકો મોટે ભાગે જાય છે કારણ કે એક જ વસ્તુ બંનેને પરેશાન કરે છે. હું નહિ જાવ તો મારી વખતે કોણ આવશે?

જોક્સ – 10

જોક્સ – 11
એક દુકાન પર એક બોર્ડ લગાવેલું હતું. તેના પર લખેલા શબ્દો શું હતા વાંચો: “ગ્રાહક અમારા ભગવાન છે અને ભગવાનને ઉધાર આપવાની અમારી કેપેસીટી નથી.

જોક્સ – 12
પપુ ગાંધીએ આ વખતે હદ વટાવી દીધી, જ્યારે તેણે સોનિયાને પૂછ્યું: જ્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો ત્યારે
ચાર્જર નોકિયાનો નું વપરાય છે કે સેમસંગનું? સોનિયા કોમામાં છે..?

જોક્સ – 13
આલિયા ભટ્ટઃ તમે જાણો છો કે હું નાની હતી ત્યારે છત પરથી પડી ગઈ હતી.
રાહુલ: તો પછી તું બચી ગઈ કે મરી ગઈ?

આલિયા: હવે મને શું ખબર, હું ત્યારે નાની હતી!!
રાહુલ: અરે હા, હું પણ બહુ પાગલ છું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *