જો આ છોકરીઓ સાથે સબંધ બાંધવામાં આવે તો, તે માણસ અમર થઇ જાય છે…

લોકો કુંવારી છોકરીની સાથે સંબંધ બાંધીને અમર બનવા માંગતાં હતાં, પ્રાચીન સમયમાં ચીન દેશમાં 300 વર્ષ આજુબાજુ શારીરિક સંબંધોનું અલગ જ મેનુઅલનું માનવામાં આવતું હતું . આ અનુસાર જો કોઈ પુરુષ રોજ અલગ અલગ કુંવારી છોકરીઓની સાથે જાતીય સંબંધ બનાવે છે તેમજ તેમાં કોઈ સ્ખલન ન થાય તો તે માણસ અમર થઈ જાય છે. વર્ષ 1894માં શારીરિક સંબંધોને ઘૃણાસ્પદ ગણવામાં આવતું હતું પણ તેને ભોગવવું આવશ્યક હતું. જેથી જ્યારે શારીરિક સંબંધમાં 2 લોકો સલંગ્ન હોય તે સમયે તેમને તે પૂર્ણ અંધકાર કરવું પડે છે. શારીરિક સંબંધમાં યુવતીઓ ચૂપચાપ સૂઈને કોઈ પણ પ્રકારનો અવાજ ન કરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી.

શારીરિક સંબંધ આ શબ્દ સાંભળતા કેટલાય લોકો અનેક પ્રકારની વાતો કરે છે. ઘણી વસ્તુઓ કોઈ માટે તે યોગ્ય હોય છે, તો બીજી બાજુ તે જ બાબતો બીજા માટે ખોટી હોય છે. સદીઓ અગાઉ સમાજમાં બનતાં શારીરિક સંબંધને લગતી ઘણી ખોટી બાબતો અંગે અમે આજ તમને જણાવી રહ્યા છીએ. પ્રાચીન સમયમાં ચીન દેશમાં 300 વર્ષ અગાઉ શારીરિક સંબંધ વિશે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું હતું. આ અનુસાર જો કોઈ પુરુષ રોજ અલગ અલગ કુંવારી યુવતીઓની સાથે જાતીય સંબંધ બનાવે છે તેમજ તેમાં કોઈ સ્ખલન ન થાય તો તે માણસ અમર થાય છે .

પ્રાચીન સમયમાં અસીરિયામાં વેશ્યાવૃત્તિનો વિચિત્ર રિવાજો હતા. દરેક કુંવારી યુવતીઓને વેશ્યાવૃત્તિ ફરજિયાત કરાવવામાં આવતી હતી. આકર્ષણ મેળવવા માટે યુવતીઓને અજાણ્યા પુરુષોની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા. આ રિવાજને ઘણો પવિત્ર માનવામાં આવતો હતો તેમજ આ રીવાજનું પાલન ઉચ્ચ જાતિ તેમજ નીચલી જાતિની બન્ને મહિલાઓએ કરવું પડતું હતું.

1888 માં શારીરિક સંબંધો અંગે એક માર્ગદર્શિકા બહાર પડી હતી, જે અનુસાર જો સ્ત્રીઓ કાંચળી પહેરે તેમજ શારીરિક સંબંધ બનાવે તો તેનો આનંદ વધારે આવતો હતો. આ કારણ છે કે, કાંચળી બહુ જ ટાઈટ હતી, લોહીને હૃદય સુધી પહોંચતાં અટકાવતું હતું, જેનાં લીધે અંગ ચાર્જ થતો હતો તેમજ ઉત્તેજનાની ટોચ પર પહોંચતો હતો. આ ઉપરાંત એવું પણ માનવામાં આવતું હતું કે, વાળનો મોટો તેમજ ભારે ભાગ બનાવવાથી નાના મગજ ઉપર દબાણ આવે છે, જેનાં લીધે અંગમાં ગરમી વધારે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *