ભારતના લોકો જુગાડ કરવામાં ખુબ જ માહિર છે. ભારતમાં જુગાડ એવી વસ્તુઓને અથવા સાધનોને કહેવાય છે જે આસપાસ સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય લોકો માટે જાણીતી સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કામ કરવાનું પણ ‘જુગાડ’ કહેવાય છે. એટલે કે, જો કોઈ કાર્ય કરવામાં આવે છે અથવા કોઈપણ વસ્તુ પ્રમાણભૂત પદ્ધતિ સિવાય બીજી પદ્ધતિથી બનાવવામાં આવે છે, તો તે પદ્ધતિ અથવા સામગ્રીને ‘જુગાડ’ કહેવામાં આવે છે.
રોજબરોજની જરૂરિયાતો અને મુશ્કેલીઓ સામે ઝઝૂમતું ભારત ભલે અમેરિકા ન બને, પરંતુ સિલિકોન વેલીના એન્જિનિયરોના મન પણ આપણી જુગાડ ટેક્નોલોજી સામે પાણી ભરે છે. દુનિયામાં ક્યારેય જુગાડની સ્પર્ધા થાય તો સ્વાભાવિક છે કે તમામ ઈનામો ભારતના નામે જ હશે. એવા જ અમુક જુગડો નીચે દર્શાવેલા છે. વિશ્વાસ ન આવતો હોય તો તમે જ જોઈ લો…
જુગાડ ન. 1: ભાઈ, તમે ડુંગળી કાપો છો કે રેસિંગ ટ્રેક પર…
જુગાડ ન. 3: હવે ચપ્પલની ચોરી કરીને કોઈને બતાવો
જુગાડ ન. 4: તમમારું પોતાનું દેશી કૂલર.
જુગાડ ન. 5: હોસ્ટેલમાં આવા જુગાડથી કામ કરવું પડે છે.
જુગાડ ન. 7: જો તે ઓટો અથવા સ્કોર્પિયો છે, કોઈ તો કહો
જુગાડ ન. 8: આ જોઈને IBMના લોકોને પણ ચક્કર આવી જશે
જુગાડ ન. 9: ‘મેં કંપનીના લોકોને કહ્યું કે બાળક માટે આગળ સીટ મૂકો…’
જુગાડ ન. 10: કૃપા કરીને કોઈ હોર્ન નહીં…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.