પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે જનતાને સંબોધન કરશે. અગાઉ ત્રણ વખત લોકડાઉન પૂર્ણ થવાની તૈયારી હોય ત્યારે જ તેમણે જનતા સામે લાઈવ આવીને તેને વધારી દેવાની જાહેરાતો કરી હતી.
તે જ રીતે આ ત્રીજું લોકડાઉન પણ પૂર્ણતાને આરે છે, એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી આજે સાંજે આઠ વાગ્યે દેશને સંબોધન આપવા જઈ રહ્યા છે.
PM Narendra Modi to address the nation at 8 PM today pic.twitter.com/1sv7rR1LnV
— ANI (@ANI) May 12, 2020
હવે જોવાનું એ રહ્યું કે આજના આ દેશને સંબોધન માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું જાહેરાત કરે છે. તેના પરથી પડદો તો આજે સાંજે આઠ વાગ્યે ઉઠશે.
લોકોની નજર પીએમ મોદીના સંબોધન પર ખૂબ રહેશે.કારણ કે લોકોને હવે એ જાણવાની આતુરતા છે કે શું એમ મોદી lockdown પૂર્ણ કરશે કે પાછલી વખતની જેમ આ વખતે પણ lockdown આગળ વધારવાની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે PM એ દેશના મુખ્યમંત્રીઓ સાથે મેરેથોન મીટીંગ કરીને મંતવ્યો માંગ્યા હતા અને લોકડાઉનનો એક્ઝીટ પ્લાન બનાવવા માટે વિચારના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news