PM Narendra Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન દ્વારા આ ધમકી મળી છે. મળતી માહિતી મુજબ, દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને પીએમ નરેન્દ્ર મોદીને મારી (PM Narendra Modi News) નાખવાની ધમકી આપતો કોલ આવ્યો છે. ફોન કરનારે કહ્યું કે ‘પીએમ મોદીને મારવાની યોજના બનાવવામાં આવી છે.’
પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોલ ગઈ કાલે રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ કંટ્રોલ નંબર પર આવ્યો હતો. હવે પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે ધમકીભર્યા કોલની તપાસ શરૂ કરી છે.
ફોન કરનારે કહ્યું કે પીએમ મોદીને મારવાની યોજના બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોલ ગઈ કાલે રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. હવે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ લાગી કામે
ધમકી ભર્યા ઇમેઇલ બાદ NIA સહિત તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે. મુંબઈ પોલીસ સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશભરની પોલીસને સતર્ક કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App