આ દુનિયા અજીબોગરીબ છે. જેમાં અવાર નવાર અનેક અનોખા કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સા અંગે જાણીને તમે પણ ચોંકી જશો. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં રહેતો 38 વર્ષનો યુવાન નાના તાળા સાથે હસ્તમૈથુન કરી રહ્યો હતો અને તે સમયે તાળાની ચાવી ખોવાઈ ગઈ હતી.
ત્યારબાદ લોખંડના તાળામાં તેમનો ખાનગી ભાગ ફસાઈ ગયો હતો અને તેમને સોજો આવવા લાગ્યો હતો. યુવાને 2 સપ્તાહ સુધી ખુબ જ દર્દ સહન કર્યું હતું અને તેમના ઘરના કોઈ પણ વ્યક્તિને આ બાબત વિશે જણાવ્યું નહોતું. તે દરમિયાન યુવાને લોકને હટાવવાની ખુબ જ કોશિશ કરી પરંતુ તે હટાવી શક્યો નહોતો. 2 અઠવાડિયા સુધી લોકોમાં તેમનો ખાનગી ભાગ ફસાઈ ગયો હતો અને તેમને ખુબ જ દર્દ સહન કરવું પડ્યું હતું. માતાને જાણ થતા તેમની માતાએ તેમને હોસ્પીટલમાં દાખલ કર્યો હતો.
યુવકની માતાએ જણાવ્યું કે, મારો પુત્ર અંતમૂર્ખી છે, તેને કોઈ ગર્લફ્રેન્ડ નથી. કોરોનાકાળ દરમિયાન મોટાભાગે ઘરે જ સમય વિતાવતો હતો. જેને લીધે તે કંટાળી જતો હતો. યુવક નાના નાના હોલમાં તેમનો ખાનગી ભાગ નાખવાનું પસંદ કરતો હતો. જેને કારણે મારું માથું શરમને લીધે જુકી ગયું હતું. જેને કારણે હું તેમના પર ગુસ્સે થઇ હતી અને તેને આવી પ્રવુતિ ફરી ન કરવા માટેની સલાહ પણ આપી હતી.
હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો ત્યારે તેમના ખાનગી ભાગને લોકમાંથી કાઢવા માટે તબીબોએ ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કર્યો હતો. અડધી કલાક પછી લોખંડના તાળાને કાપીને દર્દીના ખાનગી પાર્ટને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને વધારે પડતું દર્દ ન થાય તે માટે દર્દીને એન્ટીબાયોટિક ક્રીમ પેનિસિલિનની દવાઓ આપી હતી.
યુવાનના ખાનગી ભાગમાંથી લોકને દુર કર્યા બાદ તબીબોએ કહ્યું કે, વધારે પડતા સમયથી તેમનો ખાનગી ભાગ ફસાયેલો હોવાથી તે ભાગ ઇન્ફેક્ટેડ થઇ ચૂક્યો હતો. તબીબીઓએ વધુમાં જણાવતા કહ્યું છે કે, અમે આ વ્યક્તિનું નામ તો નહિ જણાવી શકીએ, પરંતુ અન્ય લોકો આ પ્રકારની પ્રવુતિ ન કરે તે માટે આ ઘટનાને જાહેર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.