અમેરિકામાં lockdown ના વિરોધમાં પ્રદર્શન, રાયફલ લઇને નીકળ્યા યુવાનો

કોરોનાવાયરસ ના કારણે કરવામાં આવેલ lockdown અને ઘરમાં રહેવાના વિરોધમાં અમેરિકામાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.સી એન ના રિપોર્ટ અનુસાર મિશિગન, મિનેસોટા, નોર્થ…

કોરોનાવાયરસ ના કારણે કરવામાં આવેલ lockdown અને ઘરમાં રહેવાના વિરોધમાં અમેરિકામાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.સી એન ના રિપોર્ટ અનુસાર મિશિગન, મિનેસોટા, નોર્થ કેરોલિના, જીઓ જેવા રાજ્યોમાં લોકોએ વિરોધ દર્શાવ્યો છે.વિરોધ કરનાર કેટલાક રાજ્યોમાં રિપબ્લિકન ગવર્નર છે તો કેટલાકમાં ડેમોક્રેટિક પાર્ટી છે. વિરોધ પ્રદર્શનમાં lockdown ના કારણે ઇકોનોમી પર થનાર ખરાબ અસર નો મુદ્દો ઉઠાવાયો છે.

અસલમાં અમેરિકામાં કોરોનાવાયરસ ના કારણે ઘણા લોકો બેરોજગાર થઇ ચુક્યા છે.એવા લોકોને ભાડું આપવું અને મહિનાના ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.એવામાં પંપ સરકારે અમેરિકન લોકોને ૨૦૦ ડોલરની આર્થિક સહાયતા આપવાનું એલાન કર્યું છે.

જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બજાર બંધ કરવા અને lockdown ના વિરુદ્ધમાં છે. શુક્રવારે ક્રમ ઘણા ટ્વિટ કરી રાખજો માં ચાલી રહેલા lockdown વિરોધી પ્રદર્શન ને પોતાનું સમર્થન આપ્યું છે.

તેમજ મિશગનની રાજધાની ફેન્સીંગ માં lockdown ના વિરોધ કરી રહેલા કેટલાક પ્રદર્શનકારી પોતાના રાઈફલ લઈને પહોંચ્યા. શરૂઆતમાં તો પ્રદર્શનકારીઓએ કારમાં જ બેઠા રહ્યા અને ટ્રાફિક જામ કરી દીધો. બાદમાં કાળજી બહાર આવીને પણ પ્રદર્શન કર્યું.

એક પ્રદર્શનકારી નું કહેવું છે કે હું સમજુ છું કે વાયરસ કેટલો મહત્વનો છે પરંતુ અમે લોકો પણ ઘણું બંધ કરી ચૂક્યા છીએ. તેમજ મિશિગનના નર્સ એસોસિએશનને પણ પ્રદર્શન ને ઘેર જવાબદાર હકીકત જણાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *