દીકરીની ઉંમરની યુવતી સામે હસ્તમૈથુન કરતો ભાજપ આગેવાનનો વિડીયો વાયરલ થતાં ગુજરાતમાં મચ્યો ખળભળાટ

ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) જિલ્લાની એક ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપ(BJP)ના આગેવાનનો 3 મિનિટ અને 22 સેકન્ડનો વિડીયો કોલિંગ(Video calling) દ્વારા નગ્ન અવસ્થામાં રહેલી રૂપવાન મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિડીયોમાં સ્વરૂપવાન મહિલા બીભત્સ ચેનચાળા કરતાં અને વિડીયોમાં ગંદી હરકતો કરતી દેખાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ બીભત્સ હરકત કરતો વિડીયો વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. વાયરલ થઇ રહેલા વિડીયોમાં આગેવાન શિક્ષણ ખાતે ઊંચુ નામ ધરાવે છે. સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કોપ સભ્ય પણ છે. વિડીયો વાયરલ થયા પછી ભાજપના આગેવાનો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને પોતાની પ્રતિષ્ઠા બચાવવા રાજકીય ધમપછાડા શરૂ કરવા લાગ્યા હતા.

​​​​​​​આધેડ વયની ઉંમરે પહોંચેલા આ શખ્સનો 3.23 મિનિટનો મહિલા સાથે નિર્વસ્ત્ર હાલતમાં અશ્લીલ હરકતો કરતો વિડીયો વાયરલ થતાં જિલ્લામાં કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો કોલિંગ દ્વારા સામેની મહિલા બિલકુલ નિર્વસ્ત્ર અવસ્થામાં અશ્લીલ ચેનચાળા કરતી નજરે ચડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે આજુબાજુ જોઈએ છે કે, નેતાઓ મહિલાઓનું સન્માન કરે છે. સાથે તેમના ઉત્થાન વિશે મોટી મોટી વાતો કરે છે અને તેવું બતાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ મહિલાઓ માટે કંઈ કરી રહ્યા છે. જો કે થોડા સમય માટે જ આ તાયફો ચાલે છે. પછી તો રાત ગઈ બાત ગઈ તેમ કેટલાક શરાબ અને સુંદરીઓના શોખીન નેતા રાત થતાં જ અસલી ચહેરો બહાર લાવે છે. ત્યારે હાલમાં પંચાયતના સદસ્ય અને ભાજપના આગેવાનનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *