અચાનક કારના પૈડામાં ફસાઈ ગયો 10 ફૂટ લાંબો અજગર, વિડીયોમાં જુઓ કેવા-કેવા ખેલ થયા?

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક ઘટનાઓ બની હોય એનાં વિડીયો સામે આવતા હોય છે. ઘણીવાર તો આંખોને વિશ્વાસ ણ થાય એવાં વિડીયો સામે આવતા હોય છે.…

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક ઘટનાઓ બની હોય એનાં વિડીયો સામે આવતા હોય છે. ઘણીવાર તો આંખોને વિશ્વાસ ણ થાય એવાં વિડીયો સામે આવતા હોય છે. હાલમાં પણ મુંબઈમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.

સોમવારે મુંબઇના બચાવકર્મીઓએ કારના પૈડામાં ફસાયેલ કુલ 10 ફૂટ લાંબા અજગરને લાંબા બચાવ્યો. આ અજગરના બચાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, વાયરલ ભવાનીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક લાંબો અજગર કારની નીચે આકસ્મિક રીતે કારના પૈડામાં અટવાઈ ગયો હતો. આ ઘટના મુંબઈના ઇસ્ટર્ન એક્સપ્રેસ વેની છે. આ ઘટનાની જાણ થતાં જ બચાવ કરનારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારના પૈડામાં ફસાયેલા અજગરને બચાવ્યો હતો.

કાર હાઇવેની એક બાજુ ઊભી હતી. આ સમય દરમિયાન ટ્રાફિક સંપૂર્ણ રીતે ટ્રાફિક જામ થયો હતો.  મળતી માહિતી મુજબ, જ્યારે આ અજગર પૂર્વીય એક્સપ્રેસ વે પર સોમૈયા મેદાનમાંથી આવ્યો હતો અને રસ્તા પર પાર્ક કરેલી કારના પૈડામાં પ્રવેશ કર્યો હતો.

કાર ચાલકને આની જાણ થતાંની સાથે જ તેણે માર્ગની વચ્ચે કાર પાર્ક કરી અને તે બહાર નીકળી ગયો. બચાવકર્તાઓને અજગરને પકડવામાં લગભગ અડધો કલાક લાગ્યો હતો. હાલમાં અજગરને કોથળામાં રાખવામાં આવ્યો છે અને વન વિભાગની કચેરીમાં લઈ જવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

Rescue workers free an Indian rock python caught under the wheels of a car at Eastern Express highway in Mumbai today.

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *