ભારતીય રેલ્વેમાં નોકરી કરવાની સુવર્ણ તક- 1104 ખાલી પદો પર થઈ રહી છે ભરતી, અહિયાં ક્લિક કરીને કરો આવેદન

Recruitment in Indian Raliway: ભારતીય રેલવે દ્વારા ઘણા પદો પર ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટેની જાહેરાત 3 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2023 છે. આ ભરતીને(Recruitment in Indian Raliway) લઇને તમામ અપડેટ્સ તમે સતાવાર વેબસાઇટ https://ner.indianrailways.gov.in/ પરથી પણ મેળવી શકો છો.

કઇ કઇ પોસ્ટ પર ભરતી
આ ભરતી માટે કુલ 1104 ખાલી પોસ્ટ પર ઉમેદવારોની ભરતી બહાર પાડવમાં આવી છે.

Fitter-ફિટર

Machinist-મશીનિસ્ટ

Carpenter-સુથાર

Turner-ટર્નર

Electrician-ઇલેક્ટ્રિશિયન

Painter-ચિત્રકાર

Trimmer-ટ્રીમર

લાયકાત અને પગારધોરણ
જાહેરાતમાં મળતી માહિતી મુજબ દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોવી જરૂરી છે. જે વિશેની માહિતી તમે નીચે આપેલી જાહેરાતમાં જોઇ શકો છો. ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે. સાથે જ આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

અરજી કરવા રેલવેની ઓફિસિયલ વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.

હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.

હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *