રાજકુમારના અમર ડાયલોગ: આ ડાયલોગ્સે બનાવ્યો સુપર-સ્ટાર. જાણો વધુ

એક એવા અભિનેતા જેમનો લૂક એકદમ સામાન્ય હતો, પણ તેમના અવાજે તેમને સ્ટાર બનાવી દીધા. તેમણે પુરવાર કરી દીધું કે ફિલ્મનો હીરો લૂક નથી, અવાજ છે. તેઓ તેમના અવાજ અને એટિટયૂડથી ચાલ્યા. ને એવા ચાલ્યા કે ન પૂછો વાત. કોઈ અભિનેતા  તેના ડાયલોગ્સને કારણે સર્વાધિક યાદ હોય તો તે માત્ર રાજ કુમાર.

તેમનું સાચું નામ કુલભૂષણ પંડિત. મુંબઈમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. ૧૯૫૨માં ફિલ્મોમાં આવ્યા. સતત ચાર દાયકા સુધી છવાયેલા રહ્યા. માણીએ તેમણે ફટકારેલા ડાયોલોગ. આ વાંચતી વખતે તમારા મગજમાં રાજ કુમારનો અવાજ પણ ગૂંજશે. ૧૦૦ ટકાની ગેરેન્ટી..

જબ રાજેશ્વર દોસ્તી નિભાતા હૈ તો અફસાને લિક્ખે જાતે હૈ…

ઔર જબ દુશ્મની કરતા હૈ તો તારીખ બન જાતી હૈ.

– રાજેશ્વર સિંહ, સૌદાગર (૧૯૯૧)

જિસકે દાલાન (આંગણ) મેં ચંદન કા તાડ હોગા વહાં તો સાંપો કા આના-જાના લગા હી રહેગા.

– પૃથ્વીરાજ, બેતાજ બાદશાહ (૧૯૯૪)

ચિનૉય સેઠ, જિનકે અપને ઘર શીશે કે હોં, વો દૂસરો પર પથ્થર નહીં ફેંકા કરતે.

– રાજા, વક્ત (૧૯૬૫)

બેશક મુઝસે ગલતી હુઈ, મેં ભૂલ હી ગયા થા. ઇસ ઘર કે ઇન્સાનો કો હર સાંસ કે બાદ દૂસરી  સાંસ કે લિયે ઇજાઝત લેની પડતી હૈ ઔર આપકી ઔલાદ ખુદા કી બનાઈ હુઈ ઝમીન પર નહીં ચલતી. આપકી હથેલી પર રેંગતી હૈ.

– સલીમ અહમદ ખાન,

પાકીઝા (૧૯૭૨)

જબ ખૂન ટપકતા હૈ તો જમ જાતા હૈ, અપના નિશાન છોડ જાતા હૈ ઔર ચીખ-ચીખકર પુકારતા હૈ કિ મેરા ઇંતકામ લો, મેરા ઇંતકામ લો.

– જેલર રાણા પ્રતાપ સિંહ, ઇંસાનિયત કા દેવતા (૧૯૯૩)

બિલ્લી કે દાંત ગિરે નહીં ઔર ચલા શેર કે મુંહ મેં હાથ ડાલને. યે બદ્તમીઝ હરકતેં અપને બાપ કે સામને ઘર કે આંગન મેં કરના. સડકો પર નહીં.

– પ્રોફેસર સતીશ ખુરાના,

બુલંદી (૧૯૮૦)

હમ અપને કદમો કી આહટ સે હવા કા રુખ બદલ દેતે હૈ.

– પૃથ્વીરાજ,

બેતાજ બાદશાહ (૧૯૯૪)

જાની… હમ તુમ્હે મારેંગે, ઔર ઝરુર મારેંગે. લેકિન વો બંદૂક ભી હમારી હોગી, ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા.

– રાજેશ્વર સિંહ, સૌદાગર (૧૯૯૧)

હમ વો કલેક્ટર નહીં જિનકા ફૂંક મારકર તબાદલા કિયા જા સકે. કલેક્ટરી તો હમ શૌક સે કરતે હૈ. રોઝી-રોટી કે લિયે નહીં. દિલ્હી તક બાત મશહૂર હૈ કિ રાજપાલ ચૌહાન કે હાથ મેં તંબાકૂ કા પાઇપ ઔર જેબ મેં ઇસ્તીફા રહતા હૈ. જિસ રોઝ હમ કુર્સી પર બૈઠ કર ઇન્સાફ નહીં કર સકેંગે ઉસ રોઝ હમ કુર્સી છોડ દેંગે. સમજ ગયે ચૌધરી!

– રાજપાલ ચૌહાન, સૂર્યા  (૧૯૮૯)

રાજા કે ગમ કો કિરાએ કે રોને વાલો કી ઝરુરત નહીં પડેગી ચિનૉઇ સાહબ.

– રાજા, વક્ત  (૧૯૬૫)

ધર કા પાલતૂ કુત્તા ભી જબ કુર્સી પર બૈઠ જાતા હૈ તો ઉસે ઉઠા દિયા જાતા હૈ. ઇસિલિએ  ક્યોંકિ કુર્સી ઉસકે બૈઠને કી જગહ નહીં. સત્યસિંહ કી ભી યહી મિસાલ હૈ. આપ સાહેબાન ઝરા ઇંતઝાર કીજિએ.

– સાહબ બહાદૂર રાઠોડ,

ગૉડ એન્ડ ગન (૧૯૯૫)

શેર કો સાંપ ઔર બિચ્છૂ કાટા નહીં કરતે, દૂર હી દૂર સે રેંગતે હુએ નીકલ જાતે હૈ.

– રાજેશ્વર સિંહ,

સૌદાગર (૧૯૯૧)

ઇસ દુનિયા મેં તુમ પહેલે ઔર આખરી બદનસીબ કમીને હોગે, જિસકી ન તો અર્થી ઉઠેગી ઔર ના કિસી કંધે કા સહારા. સીધે ચિતા જલેગી.

– રાણા, મરતે દમ તક (૧૯૮૭)

ઔર ફિર તુમને સુના હોગા તેજા કિ જબ સિર પર બુરે દિન મંડરાતે હૈ તો ઝબાન લંબી હો જાતી હૈ.

– પ્રોફેસર સતીશ ખુરાના,

બુલંદી (૧૯૮૦)

અપના તો ઉસૂલ હૈ, પહેલે મુલાકાત, ફિર બાત ઔર ફિર અગર ઝરુરત પડે તો લાત.

– બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ,

તિરંગા (૧૯૯૨)

ભવાની સિંહ કો બુઝદિલ કોઈ કહ નહીં સકતા! આત્મા બહ નહીં ગઈ ચંદન, આત્મા લૌટ આઈ હૈ. ઔર અબ ઐસે માલૂમ હોતા હૈ  કિ બુઝદિલ હમ પહેલે થે. બુઝદિલી કા વો ચોલા આજ હમને ઉતારકર ફેંક ડાલા. યે કૌન સી બહાદુરી હૈ કિ દિન કે ઉજાલે મેં નિકલે તો ભેસ બદલ કર. સોઓ તો બંદૂક કો તકિયા બના કર. ચંદન, ન ઘર ન બાર, હવા કા મામૂલી સા ઝોકા ચૌકા દેતા હે ઔર ગભરાકર ઐસે બૈઠતે હૈ કી પુલિસ કી ગોલી થી. ઇન ગુમરાહ ખંડરો કો છોડકર ચલ મેરે સાથ, ઇંસાનો કી બસ્તી મેં ચંદન, ચલ.

– ઠાકુર ભવાની સિંહ,

ધરમ કાંટા (૧૯૮૨)

ચલો યહાં સે યે કિસી દલદલ પર કોહરે સે બની હુઈ હવેલી હૈ જો કિસી કો પનાહ નહીં દે સકતી, યે બડી ખતરનાક જગહ હૈ.

– સલીમ અહમદ ખાન, પાકીઝા (૧૯૭૨)

તાકત પર તમીઝ કી લગામ ઝરુરી હૈ, મગર ઇતની નહીં કિ બુઝદિલી બન જાએ.

– રાજેશ્વર સિંહ,

સૌદાગર (૧૯૯૧)

બોટિયાં નોચને વાલા ગિદડ, ગલા ફાડને સે શેર નહીં બન જાતા.

– રાણા, મરતે દમ તક (૧૯૮૭)

હમ આંખો સે સુરમા નહીં ચુરાતે, હમ આંખે હી ચુરા લેતે હૈ.

– બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ,

તિરંગા (૧૯૯૨)

હમને દેખે હૈ બહુત દુશ્મની કરને વાલે, વક્ત કી હર સાંસ સે ડરને વાલે. જિસકા હરમ-એ-ખુદા, કૌન ઉસે માર સકે, હમ નહીં બમ ઔર બારુદ સે મરને વાલે.

– સાહબ બહાદુર રાઠૌડ,

ગૉડ એન્ડ ગન (૧૯૯૫)

યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહીં, હાથ કટ જાયે તો ખૂન નિકલ આતા હૈ.

– રાજા, વક્ત (૧૯૬૫)

ઇરાદા પૈદા કરો ઈરાદા, ઇરાદે સે આસમાન કા ચાંદ ભી ઇંસાન કે કદમો મેં સજદા કરતા હૈ.

– પ્રોફેસર સતીશ ખુરાના, બુલંદી (૧૯૮૦)

કૌવા ઊંચાઈ પર બૈઠને સે કબૂતર નહીં બન જાતા મિનિસ્ટર સાહબ! યહ ક્યા હૈ ઔર ક્યા નહીં હૈ, યહ તો વક્ત હી દિખલાએગા.

– જગમોહન આઝાદ,

પુલિસ પબ્લિક (૧૯૯૦)

યે તો શેર કી ગુફા હૈ. યહાં પર અગર તુમને કરવટ ભી લી તો સમજો મૌત કો બુલાવા દિયા.

રાણા, મરતે દમ તક (૧૯૮૭)

તુમને શાયદ વો કહાવત નહીં સુની મહાકાલ, જો દૂસરો કે લિએ ખડ્ડા ખોદતા હૈ વો ખુદ હી ઉસમે ગિરતા હૈ. ઔર આજ તક કભી નહીં સુના ગયા કિ ચૂહો ને મિલ કર શેર કા શિકાર કિયા હો. તુમ હમારે સામને પહેલે ભી ચૂહે થે ઔર આજ ભી ચૂહે હો. ચાહે વો કોર્ટ કા મૈદાન હો યા મૌત કા જાલ, જીત કા ટીકા હમારે માથે હી લગા હૈ હમેશા મહાકાલ. તુમને તો સિર્ફ મૌત કે ખડ્ડે ખોદે હૈ, ઝરા નઝરે ઉઠાઓ ઔર ઉપર દેખો, હમને તુમ્હારે લિએ મૌત કે ફરિશ્તે બુલા રખે હૈ. જો તુમ્હે ઉઠાકર મોત કે ખડ્ડો મેં ડાલ દેંગે ઔર ડરા દેંગે.

– કૃષ્ણ પ્રસાદ, જંગ બાઝ (૧૯૮૯)

ના તલવાર કી ધાર સે, ના ગોલિયોં કી બૌછાર સે… બંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગાર સે.

– બ્રિગેડિયર સૂર્યદેવ સિંહ, તિરંગા (૧૯૯૨)

કાશ તુમને હમે આવાઝ દી હોતી તો હમ મૌત કી નિંદ સે ઉઠકર ચલે આતે.

– જગમોહન આઝાદ,

પોલિસ પબ્લિક (૧૯૯૦)

દાદા તો દુનિયા મેં સિર્ફ દો હૈ,

એક ઉપર વાલા ઔર દૂસરે હમ.

– રાણા, મરતે દમ તક (૧૯૮૭)

ઔરો કી ઝમીન ખોદોગે તો ઉસમે મટ્ટી ઔર પત્થર મિલેંગે. ઔર હમારી ઝમીન ખોદોગે તો ઉસમેં સે હમારે દુશ્મનો કે સિર મિલેંગે.

– પૃથ્વીરાજ, બેતાજ બાદશાહ (૧૯૯૪)

જો ભારી ન હો, વો દુશ્મની હી ક્યા.

– બ્રિગેડિયસ સૂર્યદેવસિંહ,

તિરંગા (૧૯૯૨)

મિનિસ્ટર સાહબ, ગરમ પાની સે ઘર નહીં જલાએ જાતે. હમારે ઇરાદો સે ટકરાઓગે તો સર ફોડ લોગે.

– જગમોહન આઝાદ,

પુલિસ પબ્લિક (૧૯૯૦)

બચ્ચે બહાદુર સિંહ, કૃષ્ણ પ્રસાદ મૌત કી ડાયરી મેં એક બાર જિસકા નામ લિખ દેતા હૈ, ઉસે યમરાજ ભી નહીં મિટા સકતા.

– કૃષ્ણ પ્રસાદ, જંગ બાઝ (૧૯૮૯)

આપકે લિએ મેં ઝહર કો દૂધ કી તરહ પી સકતા હૂં, લેકિન અપને ખૂન મેં આપકે લિએ દુશ્મની કે કીડે નહીં પાલ સકતા.

– સમદ ખાન,

રાજ તિલક (૧૯૮૪)

હુકમ ઔર ફર્ઝ મેં હમેશા જંગ હોતી રહી હૈ. યાદ રહે મહા સિંહ, ઇસ મુલ્ક પર જહાં બાદશાહોને હુકુમત કી હૈ વહાં ગુલામોને ભી કી હૈ. જહાં બહદુરોને હુકુમત કી હૈ વહાં ભગૌડોને ભી કી હૈ. જહાં શરીફો ને ભી કી હૈ વહાં ચોર ઔર લુટેરોને ભી કી હૈ.

– જગમોહન આઝાદ,

પુલિસ પબ્લિક (૧૯૯૦)

રાજસ્થાન મેં હમારી ભી ઝમીનાત હૈ ઔર તુમ્હારી હૈસિયત કે ઝમીનદાર હર સુબહ હમે સલામ કરને, હમારી હવેલી પર આતે રહેતે હૈ.

– રાજપાલ ચૌહાન, સૂર્યા (૧૯૮૯)

એક પોલિસ સબ ઇન્સ્પેક્ટર જેણે કરોડો ભારતીયોના દિલો પર રાજ કર્યું

રાજ કુમારનું સાચું નામ હતું કુલભુષણ પંડિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *