રતલામની સરકારી હૉસ્પિટલમાં ICUમાં પેશન્ટ સુતો હતો
છેલ્લા એક માસથી સારવાર ચાલી રહી હતી
મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાની સરકારી હૉસ્પિટલના ICUમાં સુતેલા એક દર્દીના પગ ઉંદર કાતરી ગયો હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. દર્દી કોમામાં હોવાથી એને પોતાને ઉંદર પગ કાતરી રહ્યાની જાણ થઇ નહોતી.
લો કરો વાત સારવાર દરમિયાન જ દર્દીઓ સુરક્ષિત નથી.