Central Bank of India Recruitment: સન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. જેઓ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ મોડું ન કરવું જોઈએ. માહિતી અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-1ની પોસ્ટ (Central Bank of India Recruitment ) માટે સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી 2025 છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ પર લૉગિન કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત :
આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ (30 નવેમ્બર 2024 સુધીમાં). જ્યારે, મહત્તમ મર્યાદા 32 વર્ષ છે. અરજદાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. આ સિવાય જો તમારી પાસે મેડિકલ, એન્જિનિયરિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી છે તો તમે અરજી કરી શકો છો.
આ શહેરમાં માટે માટે જગ્યા ખાલી છે
અમદાવાદ 123
ગુવાહાટી 43
હૈદરાબાદ 42
ચેન્નઈ 58
આ પ્રક્રિયા છે
સૌ પ્રથમ અરજદારે સત્તાવાર વેબસાઇટ centalbankofindia.com પર ક્લિક કરવાનું રહેશે.
તમારે હોમ પેજ પર એપ્રેન્ટિસશિપ રિક્રુટમેન્ટની લિંક પર જવું પડશે.
આ પછી તમારે ‘Apply’ પર ક્લિક કરવાનું રહેશે.
તમામ જરૂરી વિગતો અહીં ભરવાની રહેશે.
આ પછી પેમેન્ટ ઓપ્શન આવશે. તમે ચુકવણી કરો.
તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે. સબમિટ પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App