પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરવાની સુવર્ણ તક: 100000 સુધી પગાર, જાણો A to Z માહિતી

PNB SO Recruitment: પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા 350 વિશેષ અધિકારી પદ માટે PNB ભરતી 2025 જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ અધિકારી, મેનેજર (PNB SO Recruitment) અને સિનિયર મેનેજર પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો 03 માર્ચ 2025થી 24 માર્ચ 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકે.

મહત્વપૂર્ણ વિગતો
પદનું નામ: સ્પેશ્યાલિસ્ટ ઓફિસર (SO)
કુલ જગ્યા: 350
અરજી કરવાની રીત: ઓનલાઈન
નોકરીનું સ્થાન: સમગ્ર ભારત
સત્તાવાર વેબસાઇટ: www.pnbindia.in

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે નીચેમાંથી કોઈ એક લાયકાત હોવી જરૂરી છે:
B.Tech / B.E
CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

MBA / PGDM

• MCA

ઉંમર મર્યાદા
ઉંમર મર્યાદા માટે PNBના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

ફી માળખું

સામાન્ય / OBC / EWS: ₹1180/-
SC / ST / PWD: ₹59/-
ચુકવણી રીત: ઑનલાઇન

ચયન પ્રક્રિયા

PNB ભરતી 2025 માટે ઉમેદવારોની કુલ 4 તબક્કામાં પસંદગી થશે:
.લખિત પરીક્ષા

2.ઇન્ટરવ્યૂ (મુલાકાત પરીક્ષા)

3.દસ્તાવેજ ચકાસણી

4.મેડિકલ પરીક્ષણ

અરજી કરવાની પ્રક્રિયા

1.સત્તાવાર વેબસાઇટ www.pnbindia.in પર જવું.

2.રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરવું.

3.ફોટો, સહી અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવું.

4.અરજી ફી ઓનલાઈન ચૂકવવી.

5.ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કાઢવી.

મહત્વપૂર્ણ તારીખો
અરજી શરૂ થવાની તારીખ: 03 માર્ચ 2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 24 માર્ચ 2025