ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરત શહેરમાં દબદબાભેર ઉજવાયો પ્રજાસત્તાક પર્વ, જુઓ ઝાંખીઓ

Republic Day celebrations in Surat city, see overviews

આજરોજ સમગ્ર દેશમાં 71 મો પ્રજાસત્તાક પર્વ ઉજવાય રહ્યો છે.એવામાં સુરત શહેર પોલીસ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ કમિશનર ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનુ ગાન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પરેડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ પરેડમાં પોલીસ દળની ટુકડીઓ જોડાઈ હતી. પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરની ટ્રાફિક શાખા, ટીઆરબી અને પોલીસ ખાતાની મહિલા વિંગ એ પણ રેડ કરી હતી. જે વીડિયોમાં જોઇ શકાય છે.

આ ઉપરાંત શહેરની વિવિધ શાળાના બાળકો પણ રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમમાં પોલીસ ખાતાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.