બાહુબલી’ સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થઈ ચૂકી છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મને વિશ્વભરમાંથી પોઝિટિવ રિવ્યૂ મળ્યાં છે. સુજીતની આ ફિલ્મ જોયા બાદ દર્શકો ફિલ્મને માઈન્ડબ્લોઈંગ ગણાવે છે.
#Saahoreview Guys just came out of Bahrain premiere show of #sahoo. Least we can say is it’s a blockbuster. This is going to be the cult movie like batman series in India. Awesome entertainment, you will realise your breath only after end titles. Go for it. @ActorPRABHA
— Ram (@ramaraju9) August 29, 2019
શું કહે છે દર્શકો?
એક્શન લવર્સે આ ફિલ્મની એક્શનને નેકસ્ટ લેવલની બતાવી છે. ફિલ્મના એક્શન સીન્સ, VFXથી લઈ પ્રભાસની એક્ટિંગ ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે. જ્યાં ચાહકોને એક્શન સીન્સે પ્રભાવિત કર્યાં છે, તો પ્રભાસના અભિનયે પણ જબરજસ્ત છાપ છોડી છે. પોઝિટિવ રિવ્યૂની વચ્ચે પ્રભાસને ચાહકોએ રાજા કહ્યો છે.
#saaho champesadu movie.. blockbuster ride. No words ????. Sujeeth bro direction and screenplay superb. Prabhas ????. BGM is soul of the movie #Saahoreview #SaahoFeverEverywhere
— Akhil Naidu (@9030564076) August 29, 2019
Done watching #Saaho.
Mindblown. Best ever Indian action movie I have ever watched. Top notch action sequences. Interval and pre climax action sequences murder maassssssss. BGM adhiripoindi.#SaahoFeverEverywhere #Saahoreview— Guru official ™ (@GuruLeaks) August 29, 2019
Finished watching ? movie??, Just ossm guys?.Positive-
1. Screenplay
2. Prabhas and SK’s acting
3. Interval bang? and climax
4. Twists
5. VFX and action scenessong is avrg.
Director sujit screenplay is ossm with twists and bang?
4/5 ✨
#Saahoreview pic.twitter.com/PggwxkwsR1
— Ak Zilani (@ursTruly_Zilani) August 29, 2019
એક યુઝરે અન્ય દર્શકોના ખોટા રિવ્યૂ પર વિશ્વાસ ના કરવાની સલાહ આપી છે. તો અન્ય એકે કહ્યું હતું કે નેગેટિવ રિવ્યૂ પર બિલકુલ વિશ્વાસ ના કરો. આજ સુધીની આ બેસ્ટ મૂવી છે. તો એક યુઝરે ફિલ્મના તમામ પોઝિટિવ પોઈન્ટ્સ ગણાવીને આ ફિલ્મને તેલુગુ સિનેમાનું ગૌરવ ગણાવ્યું હતું. યુઝરે ફિલ્મના રિવ્યૂમાં ‘સાહો’ની એક્શન સીક્વન્સ, મૂવીના ટ્વિસ્ટ, પ્રભાસ તથા શ્રદ્ધાની કેમિસ્ટ્રીના વખાણ કર્યાં હતાં. એક યુઝરે એમ કહ્યું હતું કે આજ સુધીની બેસ્ટ ઈન્ડિયન ફિલ્મ તેણે જોઈ છે. બેસ્ટ એક્શન સીક્વન્સ, પ્રી ક્લાઈમેક્સ એક્શન મસ્ત છે.
સાઉથમાં પ્રભાસના ભરપૂર વખાણ
Finished watching ? movie??, Just ossm guys?.Positive-
1. Screenplay
2. Prabhas and SK’s acting
3. Interval bang? and climax
4. Twists
5. VFX and action scenessong is avrg.
Director sujit screenplay is ossm with twists and bang?
4/5 ✨
#Saahoreview pic.twitter.com/PggwxkwsR1
— Ak Zilani (@ursTruly_Zilani) August 29, 2019
સાઉથમાં પ્રભાસનો જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. દર્શકોએ પ્રભાસની એક્ટિંગના જબરજસ્ત વખાણ કર્યાં છે. એક યુઝરે પ્રભાસના વખાણ કરતાં કહ્યું હતું કે હવે, દુનિયામાં પ્રભાસ રાજ કરશે. બેસ્ટ એક્ટિંગ, ફાઈટ સીન માસ્ટપીસ હતાં.
નેગેટિવ રિવ્યૂ પણ મળ્યાં
#Saaho First Half Report- Disappointing First Half Barring Interval Twist
?Interval Twist is Good
?Good BGM
?Bad Screenplay
?Weak Plot
?Okayish performances by lead pair#Saahoreview #SaahoMania #WorldSaahoDay #SaahoFeverEverywhere #Prabhas #SaahoInCinemas #SaahoPremieres— PaniPuri (@THEPANIPURI) August 29, 2019
ફિલ્મને એક બાજુ પોઝિટિવ રિવ્યૂ મળ્યાં છે તો કેટલાંક દર્શકો આ ફિલ્મથી ખુશ નથી. એક યુઝરે ‘સાહો’ને સામાન્ય રેટિંગ આપતા લખ્યું હતું કે ઈન્ટરવલ ટ્વિસ્ટને છોડીને ફર્સ્ટ હાફ ઘણો જ નિરાશ, ખરાબ સ્ક્રીનપ્લે, નબળો પ્લોટ તથા લીડ એક્ટર્સનું પર્ફોર્મન્સ ઠીક હતું.
યુએઈમાં મિશ્ર રિવ્યૂ
દુબઈના ક્રિટિક ઉમેર સંધુએ ફિલ્મ જોઈને આ ફિલ્મના વખાણ કર્યાં હતાં. તેમણે ટ્વીટ કરી હતી, ફર્સ્ટ રિવ્યૂ, યુએઈ સેન્સરબોર્ડ દ્વારા ‘સાહો’. જો તમને હાઈ ઓક્ટેન એક્શન સીન્સ, તમને મસાલા મૂવી પસંદ હોય તો વીકેન્ડ માટે ‘સાહો’ બેસ્ટ છે. પ્રભાસ ભારતનો બિગેસ્ટ સ્ટાર છે. ઈન્ડિયન ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરે પ્રભાસની આ ફિલ્મનો નેગેટિવ રિવ્યૂ કર્યો છે. પ્રભાસનું હિંદી ડબિંગ, શ્રદ્ધા કપૂરનું પર્ફોમન્સ તથા ફિલ્મની લંબાઈની ટીકા કરી છે. તો અન્યે એમ કહ્યું હતું કે આ ફિલ્મનો રન ટાઈમ વધુ છે. ફિલ્મમાં માત્ર એક્શન જ એક્શન છે. ફિલ્મની વાર્તા સ્ટ્રોંગ નથી. ફિલ્મના સ્ક્રીનપ્લે તથા વિલનની ફરિયાદ કરતાં ક્રિટિકે ‘સાહો’ને બોરિંગ ગણાવી હતી. એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મને માત્ર પ્રભાસ તથા હેવી એક્શન સીન્સ સાથે જોઈ શકાય તેમ છે.
‘સાહો’નું બજેટ 350 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ માટે પ્રભાસે 2 વર્ષનો સમય આપ્યો છે. ભારતમાં આ ફિલ્મ 10 હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસ-શ્રદ્ધા ઉપરાંત જેકી શ્રોફ, મહેશ માંજરેકર, નીલ નીતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.