સુપ્રીમ કોર્ટની સિંગલ જજ બેંચ આજે તેના અગાઉના 18 જૂનના હુકમમાં ફેરફાર કરવા માંગતી ચાર અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં COVID19 કારણે જગન્નાથ પુરી અને ઓડિશામાં અન્ય તમામ સ્થળોએ વાર્ષિક ‘રથયાત્રા’ સ્થગિત કરી દેવામાં આવી હતી.
Centre mentions the annual Rath Yatra matter before Supreme Court and says, it can be held without public participation keeping in view the COVID19 pandemic https://t.co/swTOUGrGRU
— ANI (@ANI) June 22, 2020
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ વાર્ષિક રથયાત્રા બાબતે ઉલ્લેખ કરતા રજૂઆત કરતા કહ્યું છે કે, COVID19 રોગચાળાને ધ્યાનમાં રાખીને રથયાત્રા લોકોની ભાગીદારી વિના યોજાઇ શકે છે. આમ કેન્દ્ર એ પોતાનો પક્ષ મુકીને રથયાત્રા યોજવા દેવા માટે રજૂઆત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news