School Viral Video: સ્કૂલમાં ફેરવેલ હોય કે યુનિવર્સિટી નો વિદાય સમારોહ, આ એવા ક્ષણો હોય છે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન છેલ્લી વખત માણી (School Viral Video) રહ્યા હોય. કેટલાક લોકો આ ક્ષણોને યાદગાર બનાવવા માટે પેટ સોગાદો ની પરસ્પર લેવડદેવડ કરે છે. કેટલાક લોકો પોતાના કપડા પર સ્કેચ બનાવી પોતાના મિત્રોને વિદાય આપે છે. પરંતુ હરિદ્વારમાં હાલમાં જ એક શાળાના વિદાય સમારોહમાં હડકમ મચી ગયો હતો જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ વિદાય સમારોહ દરમિયાન હવામાન ફાયરિંગ કર્યું અને ભયનો માહોલ ઉભો કર્યો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ કામની સમરૂપ માંથી બહાર નીકળી હવાઈ ફાયર કર્યા. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.
સ્કૂલના વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓએ કર્યું હવાઈ ફાયરિંગ
ઉતરાખંડના હરિદ્વારમાં એક પ્રતિષ્ઠિત સ્કૂલના વિદ્યાર્થીઓ એ પોતાની ફેરવેલ સેરેમની દરમિયાન ખતરનાક કાર સ્ટંટ કર્યા અને હવામાં ગોળીઓ ચલાવી હતી. વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયો છે જેના બાદ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહેલા વીડિયોમાં લગભગ 70 વિદ્યાર્થીઓ કારના મોટા કાફલા સાથે દેખાઈ રહ્યા છે. એક હતી તે રીતે હરિદ્વાર પાસે ભેલ સ્ટેડિયમ પાસે ભેગા થયા હતા. કેટલાક લોકો પોતાની કારમાં સ્ટંટ કરતા અને કેટલાક લોકો હવામાં ગોળીઓ ચલાવતા દેખાયા છે.
પોલીસે બીએનએસ અંતર્ગત કેસ નોંધ્યો
કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ કાર્ય સંદર્ભમાંથી બહાર નીકળી વિડીયો રેકોર્ડ કરતા પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ભારત ન્યાય સંહિતા ની 223, 225 કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે અને વાયરલ વિડીયો ના આધારે વિદ્યાર્થીની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે.
हरिद्वार में नामचीन स्कूल के छात्रों ने होटल में फेयरवेल पार्टी की। फिर सड़क पर गाड़ियों से स्टंटबाजी की, आतिशबाजी की और फायरिंग भी की। पुलिस ने 70 अज्ञात छात्रों पर FIR दर्ज की। pic.twitter.com/uBIeFHfl4R
— Sachin Gupta (@SachinGuptaUP) January 5, 2025
સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ વિડીયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. વિડીયો સામે આવ્યા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. લખે છે કે વાહ રે દેશના ભવિષ્ય સાચી દિશામાં જ જઈ રહ્યા છો. બીજા એકરે લખ્યું છે કે આ 15 17 વર્ષના બાળકોને બંદૂક કોણે આપી સૌથી પહેલા તેમને અંદર કરો. તો અન્ય એક દિવસે લખે છે કે તમામની ઓળખ કરી વિદ્યાર્થીઓની સાથે તેના માતા પિતા પર પણ કાર્યવાહી કરવી જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App